SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ -બી હટ * ts Sા - - - - જી ઉજળીયા, બયા પાડીતાણાઇ શ્રી હસ્તગિરિમંડન- શ્રી આદિનાથસ્વામિને નમઃ શ્રી દાન- પ્રેમ- રામચન્દ્ર-માનતુંગસૂરીશેભ્યો નમઃ ચ્યવન- કલ્યાણક- મંદિરનું ચૈત્યવંદન સર્વારથસિધ્ધ યાનનું સાગર તેત્રીસ આય પૂર્ણ કરી નૃપ- નાભિના ગૃહે આવ્યા શિવદાય અષાઢ વદિ ચોથ રમણીયે, અવિયા ઋષભ નિણંદ નિબિડ તિમિર આ ભરતના, ચીરવા જણે દિણીદ ૨ ચૌદ સ્વપ્ન નિર્મળ લહી, મરૂદેવા આણંદ ગાઢ દુઃખી નારકી જીવો સુખ લહેરે આણંદ ૩ અઢાર કોડાકોડી સાગરે, ધર્મ પ્રવર્તનહાર પુણ્યપાળસૂરિ જિન ઘુણે, ભવભયભંજનહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005639
Book TitleHastgiri Mahatirth Chaityavandano
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherChandroday Religious Trust
Publication Year1994
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy