________________
દરતમિત
*
મહાતી
(જાળીયા, વાયા પાલીતાણા
ચ્યવન- કલ્યાણક- મંદિરનું સ્તવન (રાગઃ તુમ દરિશન ભલે પાયો)
તુમ સેવા સુખદાયી, પ્રથમ જિન તુમ સેવા સુખદાયી કલ્પતરૂ– કામધેનુ- ચિંતામણી, કરતા વધુ ફળદાયી પ્રથમ જિન તુમ સેવા સુખદાયી
Jain Education International
ત્રીજે ભવ વીસસ્થાનકતપથી, તીર્થંકર પદ પાઈ અષાઢ વદની ચોથ નિશાયે, અવિયા જિન શિવદાયી
ચૌદ સુપન દિરશણથી માતા, મરૂદેવી સુખ પાઈ નાભિભૂપકુળ- કમલ- દિવાકર કાશ્યપ વંશ સોહાઈ
હસ્તગિરીશ્વર આદિજિનેશ્વર, પ્રણમું તન મન લાઈ તારા ચ્યવનથી અઢાર કોડાકોડી, સાગર તિમિર ચીરાઈ
રામચંદ્રસૂરીશ્વર રાજ્યે, દિન દિન અધિક વડાઈ પુણ્યપાળ કહે ગુણસ્તવનાથી, આંગણ નવનિધિ આઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org