Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 8
________________ જ મહાતી ( tતો 1 . પણ : = Hii9ET જાળીયા, વયા પાલીતાણા) ચ્યવન- કલ્યાણક- મંદિરની સ્તુતિ ( રાગઃ ભીલડીપુર મંડન) શ્રી હસ્તગિરિની તળેટીમાંહિ સોહે આદિ જિન કેરી પડિમા ભવિ મન મોહે સર્વાર્થસિદ્ધથી ઐવિયા પ્રથમ જિણંદ મરૂદેવા- નાભિ પામે પરમાનંદ કંચન છવિ કાયે, સોળે જિનવર રાજે દોય મરક્ત મણિશા” દોય વિદ્યુમશા' છાજે દોય શશીસદશ દોય રિક્ટરતનમય દીપે ઈમ ચોવિશ જિનવર મોહ સુભટ રણ આપે શ્રી ભરતચક્રી સુત ઋષભસેન ગણધાર પ્રભુ પાસે પામી ત્રિપદી ત્રિભુવન સાર અંતર્મુહૂર્તમાં રચી દ્વાદશાંગી ઉદાર એ શ્રુતને હરખે એવો તો ભવપાર ગોમેધ- ચકેશ્વરી સમકિતવંત સુરીન્દા પ્રભુ સાન્નિધ્યકારી ટાળે દોહગદંદા તીર્થ રક્ષા કરજો દેજો બોધિ મયાલી “પુણ્યપાળસૂરિના” વિઘ્ન હરો નેહાળી Jain Education International For Persona lvate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34