Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 2
________________ //////////////////////////////////////////////////////////////////////////////////////// આ સૂતક વિચાર ક. તુવંતી સ્ત્રી-દિન ત્રણ અડકે નહિ, દિન ચાર પ્રતિક્રમણદિક કરે નહિ. [ઉપધાનવાળી શ્રાવિકા અને સાધ્વીજીઓ માટે ઉભય ટંક આવશ્યક નિયત હેવા આદિ કારણે અશક્ય પરિહાર છે] તપશ્ચર્યા ગણાય, દિન 5 પછી પૂજા કરે, રેગાદિ કારણે ત્રણ દિવસ પછી રુધિર જણાય તે વિવેકથી પવિત્ર - થઈને જિનદર્શન, જિનપ્રતિમાની અગ્રપૂજા કરે, સાધુને પડિલાભે, પ્રભુની અંગપૂજા ન કરે. જન્મ સંબંધમાં-પુત્ર જન્મે તો 10 દિન અને પુત્રી દિવસે જન્મે તે ૧૧દિન અને રાત્રિએ જન્મે તે ૧ર દિનનું સૂતક લાગે. ઘરના માણસે 12 દિન સુધી પૂજા ન કરે, જુદા જમે તે બીજાના ઘરના પાણીથી પ્રભુપૂજા કરે. દિન 12 સુધી સાધુ આહાર ન લે. સુવાવડ કરનારી કરાવનારી નવકાર પણ ન ગણે સુવાવડી એક માસ અને 10 દિન જિનપૂજા અને એક માસ સુધી દર્શન ન કરે તેમ સાધુને ન પડિલાભે. ગોત્રીને 5 દિનનું સૂતક લાગે. ગાય, ભેંસ, ઘડી, ઊંટડી ઘરે પ્રસરે તે 2 દિન અને વનમાં પ્રવે તો 1 દિનનું સૂતક લાગે. ભેંશનું દૂધ દિન 15 પછી, ગાય તથા ઊંટડીનું દૂધ દિન 10 પછી અને બકરી-ઘેટીનું દુધ દિન 8 પછી કલ્પ. નિશ્રાના દાસ કે દાસીના જન્મ કે મરણનું સૂતક દિન 3 સુધી. મૃત્યુ સંબંધમાં-દિન 12 સુધી ઘેર જમનારા પૂજા ન કરે, અને દિન 12 સુધી સાધુ આહાર ન લે. જુદા જમનારા જુદા ઘરના પાણીથી પૂજા કરે. મૃતક પાસે સુનારા અને કાંધિયા દિન 3, સંઘ કરનારા દિન 2, સાથે જનાર દિન 1, જિનપૂજા ન કરે. પ્રતિક્રમણાદિક બે દિન મનમાં કરે. મૃતકને અડક્યા ન હોય તે સ્નાન કરવાથી શુદ્ધ થાય. જન્મે તે દિવસે કે દેશાંતરે મૃત્યુ થાય તે 10 દિન, આઠ વર્ષનું બાળક મરે તે 8 દિન, જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક. ગાય આદિનું ઘરે મૃત્યુ થાય તે કલેવર લઈ ગયા બાદ 1 દિવસ અને અન્ય તિર્યંચનું કલેવર લઈ જાય ત્યાં સુધી સૂતક વ્યવહાર છે. સંમૂછિમ છ સંબંધી–ગાયના મૂત્રમાં 24 પહેર પછી, ભેશના મુત્રમાં 16 પહેર પછી, બકરીનાં મૂવમાં 12 પહેર પછી, ગાકરના મૂત્રમાં 8 પહેરા પછી, અને નર-નારીનાં મૂત્રમાં અંતર્મ બાદ સંછિમ છો ઉત્પન્ન થાય છે. CamScanner -- વાયરમતોડીasuri M. - Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 102