________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ દેશમાં પાપ પ્રગટે છે માટે સદગુરુ ભક્તએ સહી સમાજ સંઘ કુટુંબની રક્ષા ઉન્નતિ શાંતિ કર્મ માટે સારૂ વાળને નાશ થતા - કાવવું જોઈએ. સર્વ વિશ્વમ ર વ ર પૂજ્યા છદ્ધા પ્રીતે કાયમ રહે એવા ઉપાયે લેવા જેને ગુરૂએ લોયી મનુષ્યને શિષ્ય ભકત બનાવવા અને ઉદાર સ્વતંત્ર શુદ્ધ વ્યાપક ધર્મને વિશ્વમાં પ્રચાર કર.ગુરૂની સાથે રહેલા કર્મને દયિકભાવને ગુરૂને દયિકભાવ ન માન અને આદયિકભાવના દોષને ગુરૂમાં આરોપ કરીને ગુરૂનું શુદ્ધાત્મસ્વરૂપ ભૂલવું ન જોઈએ. ગુરૂની ઐયિક ચેષ્ટાથી ગુરૂ પર અભાવ ન લાવવું જોઈએ. પ્રારબ્ધથી ઔદયિક ભાવની પ્રવૃત્તિમાં શુભાશુભભાવ ન ધાર. દયિક પ્રારબ્ધ કર્મમાં નિલેષપણે વર્તવું એ ગુરૂનું આંતર કર્તવ્ય છે. કર્મપ્રકૃતિમાયા ખેલને આત્મ ગુરૂના ખેલે ન માનવા જોઈએ અને આત્મ ગુરૂને સત્તાએ પરમાત્મા રૂપ માનીને તેમાં લયલીન થવું એવું આ ગ્રન્થમાં સાપેક્ષનયથી પ્રબોધવામાં આવ્યું છે. આત્માની સાથે જયાં સુધી કમી છે ત્યાં સુધી કોઈ દોષરહિતનથી, એવી બુદ્ધિ રાખીને સર્વજીને દેખતાં સમભાવ રહે છે અને કેઈના દેષ જોવા તરફ વૃત્તિ થતી નથી. ગુરૂપર શ્રદ્ધા પ્રીતિ રાખનારાઓએ ગુરૂના દેષ જેવા તરફ લક્ષ ન દેવું. પ્રકૃતિમાં મનાચલા ગુણે અને દોષ બનેથી શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી જોતાં ગુરૂને આત્મા ત્યારે છે અને સ્વાત્મ ગુરૂ પણ ત્યારે છે એમ થોપગ રાખીને નિર્લેપપણું પ્રાપ્ત કરવું. આત્માને શુદ્ધપગ એજ આત્મા ગુરૂની શુદ્ધ ભક્તિ શુદ્ધ સેવા શુદ્ધ ધ્યાન છે. શુદ્ધાત્મભાવની દષ્ટિથી સર્વ લેકેને દેખવા અને બને તેટલી તેવી આંતરથી પ્રવૃત્તિ કરવી. શુદ્ધાત્મા એજ શુદ્ધાત્મ મહાવીર છે અને એજ શુદ્ધાત્મ ગુરૂ છે. સત્તાએ ગુરૂ તથા પોતાના ગુરૂ, શુદ્ધાત્મમહાવીર છે અને વ્યકિતભાવે શુદ્ધાત્મા મહાવીર બને છે. સર્વ પ્રકારના કષાયોને જીતવામાં મહાવીરપણું છે અને ગુરૂના ચરણે રહી પરમ શુદ્ધાત્મ મહાવીરત્વ પ્રાપ્ત કરવું એજ ભક્તનું શિષ્યનું કર્તવ્ય છે. વિશ્વમાં ગુરૂથી જ્ઞાનની પરંપરા પ્રવર્તે છે અને ધર્મની પરંપરા
For Private And Personal Use Only