Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) સાપેક્ષાએ વસ્તુ વિચારે, પક્ષ કરી નહીં મુઝે રે; અનુભવ ગમ્ય કરે આતમને, તેને સાચું સૂજે છે. પરબ્રહ્મ. ૧૭૨ દુનિયામાં જે જે ધર્મો છે, આત્મરવિથી પ્રગટયા રે, જાણ સત્ય હે સાપેક્ષે, તેના દેશે વિઘટયા રે. પર ૧૭૩ પ્રકૃતિ ત્રણ ગુણમયી છે, નિશ્ચય તેહ સદેષી રે, આતમ ગુરૂ તેથી છે ન્યારાનિશ્ચયથી નિર્દોષી રે. પર. ૧૭૪ એ નિશ્ચય ગુરૂ પર રાખી, ગુરૂ ભકતે જે થાતા; ગુરૂને આત્મ સ્વરૂપે સેવી, શુદ્ધાતમ ગુરૂ પાતા રે. પર. ૧૫ ગુરૂ સવભાવે છે નિર્દોષી, એવા ભાવે સેવા રે, કરતાં કર્મ પ્રકૃતિ વિણસે, સ્વયં બને છે દેવા રે. પર. ૧૭૬ પ્રકૃતિ નિજ ધર્મ ધરે છે, નિજ સ્વભાવે વહેતી રે, વસ્તુ સ્વભાવ જ ધર્મ ખરે તે, નિજ પર્યાયે લેતી રે. પર. ૧૭૭ તેથી પ્રકૃતિ કર્મ ખરેખર, નિજને ધર્મ ન ત્યાગે રે, તેવું સમજી અધર્મ દષ્ટિ, ત્યાગી રહે ગુરૂ રાગે રે. પર. ૧૭૮ નિજ નિજ વસ્તુ સ્વભાવે કેઈ, અધર્મી નહીંને દેશી રે, નિશ્ચયથી નહીં દેષ અધર્મજ, ભક્ત બને ગુરૂ પિષી ૨. પર. ૧૭૯ જેને નિશ્ચય એ તેને, નિશ્ચય ગુરૂની ભકિત રે, તેને માયા ભેદની દષ્ટિ, રહે નહિં આસકિત રે. પર. ૧૮૦ નય વ્યવહારે ગુરૂ સેવાદિક, કર્મ કરંતા ભકતો રે, નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરંત, નહીં જડમાં આસકત રે. પર. ૧૮૧ અસંખ્ય ગે મુકિત થાતી, સિમાં ગુરૂજી મેટા રે; ગુરૂ આલબન સેવા ભકિત, આગળ બીજા છેટા રે. પર. ૧૮૨ ગુરૂ સેવામાં સર્વે વેગ, સહેજે આવ્યા માને રે; ગુરૂ સેવામાં નિશ્ચય મુક્તિ, સમજે નહીં નાદાને રે. પર. ૧૮૩ ગુરૂ નિન્દક ગુરૂ દ્રોહીજનની, અવળી બુદ્ધિ થાતી રે; શાસ્ત્રો શસ્ત્ર પણે પરીણમતાં, ટળે ન માયા કાતી રે, પર ૧૮૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198