Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 188
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૭ ) ગુરૂ ભિકતમાં સ` રહ્યુ` છે. અન્ય કશુ ન વિચારો રે; ગુરૂ ભકિતમાં નિશ્ચલ રહીને, આતમને ઝટ તારા રે, બહુ લે ને બહુ સુણે તે, બનતા મનમાં ખાંડી રે; મહુ ક્રિયાને અહુ વિચારે, ટળે ન માયા ગાંઠો રે, For Private And Personal Use Only પર. ૨૬૩ ૫૨. ૨૬૫ પર. ૨૬૭ કહેણી સરખી રહેણી રાખે, ગુરૂ આજ્ઞાએ ચાલે રે; ગુરૂ ભકતા એવાં નર નારી, આતમ સુખમાં મ્હાલે ૨ પર. ૨૬૫ મન છે બ્રહ્મા હરિ ઢુરાર્દિક, સવ સૃષ્ટિને માયા રે; ગુરૂને મન સોંપે તે ભકતા, માયાતીત પદ પાયા રે જડ કરતાં આતમની મનતી, કિ`મત જેએ કરતા રે; ગુરૂની ગુરૂતાના તે ભકત, ગુરૂ કિતને વરતા ?. જડની મમતા ધરે ન કિચિત્, ગુરૂની સેવા માટે રે; ગુરૂ માટે જડ ધન અપણુ છે, શુરૂ ભકિત શિરસાટે ૨.૫ર. ૨૬૮ ગુરૂ માટે જીવ્યું ઉપચાગી, નહીં તા મરવુ... સારૂં' ?; એવી નિશ્ચય ભકિત જેની, તે ભવ સાગર તારૂં ?. દેશ રાજ્ય સધાદિક પ્રગતિ, માટે આતમ ભાગી રે; ગુરૂ ભકતથી સર્વ શકતયેા, પ્રગટ કરતા ચેાગી રે. સવ જાતની વિદ્યાર્દિકની, શકિતએ પ્રગઢાવા રે; શકિતયેા સહુ ગુરૂ ભકિતમાં, વાપરવા લય લાવા ૨. ગુરૂભકતાને આસ્રવ કાર્યાં, સ'વરભાવે થાતાં રે; ભવનાં ખ’ધન મુકિત રૂપે, દિલમાં પરિણમાતાં રે. ભિન્ન ભિન્ન મત દર્શન પન્થા, ભક્તિએ છે સવળા રે ભક્તિ આતમ જ્ઞાન વિના તે, પરિણમતા તે અવળા ૨. પર. ૨૭૩ ગુરૂ ભક્તિથી દોષ અનંતા, ક્ષણમાં ટળે વિચાશ રે; ગુરૂભકતાને પુણ્ય તે સવર, કર્મ નિરાધારારે. શુભ આશયથી ગુરૂની ભક્તિ, પ્રભુસ્વરૂપ પરખાવે રે; વૈષક્રિયાથી પેલી પારે, આતમ ગુરૂ દર્શાવે રે. ૫૨. ૨૭૨ ૫૨. ૨૬૬ પર. ૨૬૯ પૂર. ૨૭૦ ૫૨. ૨૦૧ ૫૨. ૨૭૪ પર. ૩૭૫

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198