Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ. ૨૩
આતમ. ૨૪
આતમ. ૨૫
( ૧૪ ) મનની પેલી પારે આતમ કૃણ હું જ્ઞાનાદિક સષ્ટિને છું આધાર જે. મનની ગતિ કુંઠિત ત્યાં વૈકુંઠ જાણવું, કેમ પ્રકૃતિથી છે પેલી પાર જે, જન્મ જરા મૃત્યુનું વદન જ્યાં નહીં, તવમસિ ફલ ગુણ પર્યાયાધાર જે. વ્રત નિયમ તપ જપ સંયમ જે હેત છે, તે તે આતમ કૃષ્ણ જ આપે આપ જો, મળતાં વ્રત તપ સાધનનું નહીં કામ છે, આસક્તિ વણ કયાં છે પુષ્ય ને પાપ જે. જ્ઞાનાદિક સષ્ટિથી કૃષ્ણ ન ભિન્ન છે, જ્ઞાન ને ય સ્વભાવે વિશ્વ સ્વરૂપ જે; અતિ નાસ્તિ સદસત્ સહુ રૂપે આતમા, નિરાકારને છે સાકાર સ્વરૂપ જે. અસંખ્યનય દ્રષ્ટિએ આતમ કૃષ્ણ હું, પોતાનું કરતે હું ગાન ને ધ્યાન જો; કર્મોદધિમાં મેહનાગ પર પિઢતે, મનથી સેવક આતમથી ભગવાન જે. ઉપશમ ક્ષયોપશમને ક્ષાયિકભાવથી, સત્તા વ્યક્તિભાવે હરિ ભગવાન્ જે; મેહ પાપને હરતે આતમ છું હરિ, સાત્વિક ગુણને જ્ઞાનગુણે ગુણવાનું જે સોયમથી સહુ સષ્ટિ નિજભણ, જ્ઞાનવિષે આકષ કૃણુ કહાઉ જે; સર્વ પૃથ્વીને દેવ જ વાસુદેવ હું, નિર્નામી પણ અનંત નામે સુહાઉ જે.
આતમ. ૨૬
આતમ. ૨૭
આતમ, ૨૮
આતિમ, ૨૯
For Private And Personal Use Only

Page Navigation
1 ... 193 194 195 196 197 198