Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 179
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) દિવ્ય ભાવથી ષકેમાં, કારક ગુરૂ ધ્યાવે રે, સેહંતવમસિ નિશ્ચયથી, આપ આપ સુહાવેરે પરબ્રહ્મ. ૧૪૬ બ્રહ્મ પંથમાં અનંત આતમ, ઝળહળ ઝગમગતિ રે; જ્યતિ ત મિલાવે ગુરૂમાં, કાલેક વિષ્ણતિરે. પર. ૧૪૭ ગુરૂની સાથે ખેલ રમતે, કાલ ગમે નહીં જાણે રે, પરમાનંદની લેહેરે લેત, પરમ ગુરૂ મન આણે રે. પર. ૧૪૮ આત્મરૂપમાં કાલ ન પાસે, ભકત તે કાલને ખાતે રે, સર્વ કાલને કાલ બનીને, માયાતીત જે થાતે રે. પર. ૧૪૯ ગુરૂભકતને હરિહર બ્રહ્મા–દેવે સર્વ વખાણે રે, ગુરૂભકત મતદર્શન પંથની, પડે ન તાણાવાણેરે. પર. ૧૫૦ સહુ ધર્મોને સાર ગ્રહે છે, નિપગી સારે; ગુરૂભક્તિથી શુદ્ધ હૃદયમાં, પ્રગટે પ્રેમ અપાશે રે પર. ૧૫૧ ગુરૂભકતનાં શુષ્ક હૃદય નહીં, જડવાદી નહીં મનડારે ગુરૂભક્તનાં વિશ્વ સંઘના, હિત માટે છે તનડારે. પર. ૧૫ર ખંડન મંડન વાદવિવાદે, તેથી ભકતો અળગા રે; ગુરૂ આજ્ઞાએ ધર્મ કરતા, પ્રભુમય જીવન વળગ્યારે; પર. ૧૫૩ ભકતનું મન વૈકુંઠ શિવપદ, ભકતહૃદય રસ મીઠે રે, આ ભવમાં ભક્તએ પ્રેમી, પરમેશ્વરને દીઠે રે. પર. ૧૫૪ ગુરૂભક્તના ઘરમાં મુકિત, હરિહર બ્રહ્મા શકિત રે, હરિરાયા ઘેર પાણી ભરતા, અનંત જીવન વ્યકિત રે પર. ૧૫૫ ગુરૂભકતેને ભકતે પરખે, બીજ કેઈ ન જાણે રે, જેની લય ગુરૂમાંહિ લાગી, જેને તે પ્રમાણેરે. પર. ૧૨૬ ગુરૂભક્તને ગાતાં ધ્યાતાં, ગુરૂ પ્રભુના મેળારે, ગુરૂભક્તોમાં ગુરૂ પ્રભુ છે, સમજે તેની વેળારે. પર. ૧૫૭ ગુરૂપર ભકતેની ભકિતથી, ભક્ત પર ગુરૂ પ્રીતિ રે, ગુરૂ કૃપા આશી બહુ પ્રગટે, સુખ વેળાની રીતિ રે. પર ૧૫૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198