Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 178
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭ ) દુનિયાના લોકો સુધારે, ગુરૂ આજ્ઞાએ વી રે; દુઃખીઓનાં દુઃખા ટાળે, મૈત્રીભાવે પ્રવતી ર. જીવતી ગુરૂભૂતિ પૂજે, ભૂખ્યાંને ખવરાવે રે; તરણ્યાંને પાણી પાઇને, ગુરૂ નામ મુખ ગાવે રે. સર્વ દેશના સ` ખંડના, લેાકેાનું હિત કરતા રે; સર્વ જીવામાં ગુરૂ દેખતે, ગુરૂ દશાને વરતા રે. એવા ગુરૂભક્તો છે વ્હાલા, ઉચ્ચ વિચારાચારી રે; ગુરૂસમ મેાટા મનના રાજા, જીવા નરને નારી રે. જેના માથે સદ્ગુરૂ ગાજે, મર્યા પછી શિવ પાસે રે; સમની ભીતિ તેને નહીં કંઈ, ઠરે અમર પદ ઠામે રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પરબ્રહ્મ, ૧૩૩ ગુરૂ પ્રેમના પૂર્ણતાનમાં, અખડ ચેગ સમાધિ રે; માયાનુ કંઇ દ્વૈત ન ભાસે, ચિત્ત ન પ્રગટે આધિ ૨. ગુરૂભક્તિમાં ધ્યાન સમાધિ, પૂર્ણાનન્દ પ્રકારો રે; સ્થૂલ દેહી ગુરૂ શ્રદ્ધા દુર્લભ, સ’સ્કારીને વાસે રે. આયિકભાવ સહિત આતમ ગુરૂ, પ્રભુ સમા જે દેખે રે; તેને તેવા ભાવે પ્રણમે, વ્યક્તપણે પ્રભુ પેખે રે. ત્રણ વાર ગુરૂ દઈ પ્રદક્ષિણા, વાંદે પૂજે ગાવે રે; ગુરૂ ગેષ્ઠી આનંદ રસ લેતા, જીવન વૃદ્ધિ ભાવે ૨. પરવા નહીં મરવા જીવ્યાની, આનંદમય, સહુ દેખે રે; માહિર અ’તર પરમાનંદ મય, પેત પેાતાને પેખે રે. શુભાશુભ બુદ્ધિ નહિ માહિર, અંતરમાં સમ બુદ્ધિ રે; સમભાવે જગના વ્યવહારે, કરે આત્મની શુદ્ધિ રે. દેશ કામને સ’ધાદિકમાં, સર્વ શકિત પ્રગટાવે રે; ભેદ ભેદને લાજ ત્યજીને, કબ્જે લય લાવે રે. સત્ય જીવન ધરતા દુનિયામાં, ગુરૂને નિજ મન આપે રે; નિરહે ભાવેને નિલે પી, બુદ્ધિએ જગ વ્યાપે રે. પર. ૧૩૪ પર. ૧૩૫ પર. ૧૩૬ પર. ૧૩૭ ૫૨. ૧૩૮ પર. ૧૩૯ પર. ૧૪૦ પર. ૧૪૧ પર. ૧૪૨ પર. ૧૪૭ પર. ૧૪૪ પર. ૧૪૫

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198