Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિંડબ્રહ્માંડની સ્વર નાડીયે, સર્વ ગ્રહ છે પિડબ્રહ્માંડ; ગુરૂ, જેહ જાણે તે પામે શ્રી વીરને, ભેદ પામે તે ઝેરને ખાંડ. ગુરૂ. ૧૬૨ સુમુખ્યપણે સહુ શકિત, વતે છે ન કેઈને અત; ગુરૂ કલિકાલમાં મહાવીર પ્રેમથી, ગુરૂભકતે બને મહાસંત. ગુરૂ, ૧૬૩ પ્રેમવણ કેઈ ગુરૂદેવ નહિં લહે, પ્રેમવણ નહીં પાત્ર થવાય; ગુરૂ, સત્ય પ્રેમ બળે ચિત્ત શુદ્ધિને, શુદ્ધ આત્મરસેજ રસાય, ગુરૂ, ૧૬૪ સત્ય શુદ્ધાત્મ પ્રભુ મહાવીર છે, તે ઉપદેશે ગુરૂ ગણાય; ગુરૂ આતમાં ગુરૂ ઉપદેશ દાનથી, ગુરૂદેવ તે આમ સુહાય. ગુરૂ. ૧૬૫ આત્મ મહાવીર નામ અનંત છે, આત્મગુરૂનાં નામ અનંત; ગુરૂ. ગુરૂદેવ તે આતમ અનુભવી, ગુરૂભકત બને છે ભદંત, ગુરૂ. ૧૬૬ દેહમનને ન આતમ જાણત, ધરે આત્મમાં આતમ બુદ્ધિ, ગુરૂ. દેહમન પેલી પારે તે ઉતરે, કરે આતમની પૂર્ણ શુદ્ધિ. ગુરૂ. ૧૬૭ દેહાધ્યાસ ટળ્યા પછી ભકતને, વધે આતમ શકિત અનંત; ગુરૂ. પછી આસકિત મનની ટળે, ભલે આતમમાંહિ સંત. ગુરૂ. ૧૬૮ ગુણસ્થાનકે સર્વ આરહતે, ચઢે આતમ શુદ્ધિમાં ભકત ગુરૂ. યેગી સંત પ્રભુ બની આતમા, ગુણ પર્યાયથી થાય વ્યકત. ગુરૂ.૧૬૯ જેવા અન્તરમાં તેવા સર્વમાં, પરબ્રહ્મ વીર વિલસંત. ગુરૂ; બહિરંતર આગળ પાછળે, ઉંચાનીચા વ્યાપકવંત. ગુરૂ. ૧૭૦ આદિ અંત મહાવીરને નથી, આદિ અંત સકલપર્યાય. ગુરૂ; નહિ પર્યાય દષ્ટિ ટીજીએ, બ્રહ્મવીરની સત્તામાંહ્ય, ગુરૂ. ૧૭૨ જેને જેટલું ભાસતું તેટલું, મને આતમ મહાવીર રૂપ. ગુરૂ મત ભેદ પડે તેહ કારણે, ખેદ પામે ન આતમ ભૂપ. ગુરૂ. ૧૭૨ પરબ્રા મહાવીર રીઝમાં, વિશ્વ ખીજની નહિ દરકાર. ગુરૂ; એવા નિશ્ચયથી પ્રભુ સેવતાં, કર વીર સાક્ષાત્કાર. ગુરૂ ૧૭૩ મહાવીર અને જગેલેક એ, બને પામે ન સાથે રીઝ.; ગુરૂ વીર રીઝવવામાં હી વિશ્વની, ગણું અમૃત જેવી ખીજ, ગુરૂ; ૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198