Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 146
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) ૧૩૮ ૧૩૯ ૧૪૧ એક સત્તાએ સમાં ઐકયને, દેખે તેહ મહાવીર ભકત; ગુરૂ. ધન્ય એવા પરમ ગુરૂ ભક્તને, નમે પૂજો એ સંતમહ ́ત. ગુરૂ. ૧૩૬ સહુ દેહીમાં મહાવીર દેખીને, સહુજીવાને પ્રેમથી ચ્હાય. ગુરૂ, સ વિશ્વ જીવાના કલ્યાણુમાં, આત્મભેગ સદા અર્ષાય. ગુરૂ ૧૩૭ વણું જાતિથી ભેદ ન લેકમાં, કયારે રાખા ન જગના લેક, ગુરૂ, એવા મહાવીરના સંદેશ છે, જાણી નૈરને જલ્દી રાક. ગુરૂ, સર્વ જીવા ચહાય છે સુખને, કાઇ વ્હાય ન દુ:ખ લગાર, ગુરૂ; સર્વ જીવાને સુખડાં આપવા, કરે ઉપકાર નરને નાર. ગુરૂ. નિજનિજ ગુણુ કર્માનુસારથી, વિશ્વ લેાકેા પ્રવર્તે સદાય. ગુરૂ તેમાં આત્મ મહાવીર ભાવના, ભાવે બંધ ન થાવે કદાય. ગુરૂ. ૧૪૦ આત્મવત્ સર્વજીવાને દેખશે, દેખેા ઘટ ઘટમાં મહાવીર. ગુરૂ; એવા સદ્ગુરૂના સંદેશ છે, પાળે સંતે ભકતા સુધીર. ગુરૂ. ક્રમ કાંડા નકામાં જે રૂઢિથી, અ શૂન્યને નહિ ઉપચેગ; તેમાં નિરપેક્ષ ાગ્રહ નહિ કરે, સાધે સાધના સાધ્યેયેાગ. ગુરૂ,૧૪૨ ગુરૂ ભકતે જે નર નારીએ, અન્યધમીથી ધારે ન વેર. ગુરૂş મૈત્રી પ્રમાદ માધ્યસ્થભાવથી, કરૂણા કરી થાવે અવૈર, ગુરૂ, અન્યજીવાને નિજસમ લેખતાં, નિજ આતમ શત્રુ ન થાય. ગુરૂ, અન્યજીવેને નિજસમ લેખતાં, નિજ આતમ મિત્ર સુહાય. ગુરૂ. ૧૪૪ દેશ કેમને સ'ધાદિ શ્રયમાં, સાંકડા આચાર વિચાર, ગુરૂ; તેહ દેશાદિ દુશ્મન જાણીને, પરિહરતાં નર અને નાર. ગુરૂ. દેશ સંઘાદિની જે ઉન્નતિ, દ્રવ્ય ભાવથી સત્ય જાય; તેવાં કર્યાં અને પરિવતના, કરવામાં ધમ સમાય, ગુરૂ, સવ જાતીય લેાકમાં પ્રેમતા, તેમ કલ્યાણ કરવા પ્રવૃત્તિ. ગુરૂ, ભેદ્દભાવ ન ઉપકાર કર્માંમાં, કદિ હાય ન હિતમાં નિવૃત્તિ. ગુરૂ. ૧૪૭ સવિશ્વમાં મહાવીર ભાવના, વીર વીર પ્રભુ સુખ જાપ, સુ લાફના શ્રેયમાં જીવવું, એથી નિર્વાણુ નકકી આપ, ગુરૂ. ૧૪૮ ૧૪૩ ; For Private And Personal Use Only ૧૪૫ ૧૪૬

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198