________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
૧૩૮
૧૩૯
૧૪૧
એક સત્તાએ સમાં ઐકયને, દેખે તેહ મહાવીર ભકત; ગુરૂ. ધન્ય એવા પરમ ગુરૂ ભક્તને, નમે પૂજો એ સંતમહ ́ત. ગુરૂ. ૧૩૬ સહુ દેહીમાં મહાવીર દેખીને, સહુજીવાને પ્રેમથી ચ્હાય. ગુરૂ, સ વિશ્વ જીવાના કલ્યાણુમાં, આત્મભેગ સદા અર્ષાય. ગુરૂ ૧૩૭ વણું જાતિથી ભેદ ન લેકમાં, કયારે રાખા ન જગના લેક, ગુરૂ, એવા મહાવીરના સંદેશ છે, જાણી નૈરને જલ્દી રાક. ગુરૂ, સર્વ જીવા ચહાય છે સુખને, કાઇ વ્હાય ન દુ:ખ લગાર, ગુરૂ; સર્વ જીવાને સુખડાં આપવા, કરે ઉપકાર નરને નાર. ગુરૂ. નિજનિજ ગુણુ કર્માનુસારથી, વિશ્વ લેાકેા પ્રવર્તે સદાય. ગુરૂ તેમાં આત્મ મહાવીર ભાવના, ભાવે બંધ ન થાવે કદાય. ગુરૂ. ૧૪૦ આત્મવત્ સર્વજીવાને દેખશે, દેખેા ઘટ ઘટમાં મહાવીર. ગુરૂ; એવા સદ્ગુરૂના સંદેશ છે, પાળે સંતે ભકતા સુધીર. ગુરૂ. ક્રમ કાંડા નકામાં જે રૂઢિથી, અ શૂન્યને નહિ ઉપચેગ; તેમાં નિરપેક્ષ ાગ્રહ નહિ કરે, સાધે સાધના સાધ્યેયેાગ. ગુરૂ,૧૪૨ ગુરૂ ભકતે જે નર નારીએ, અન્યધમીથી ધારે ન વેર. ગુરૂş મૈત્રી પ્રમાદ માધ્યસ્થભાવથી, કરૂણા કરી થાવે અવૈર, ગુરૂ, અન્યજીવાને નિજસમ લેખતાં, નિજ આતમ શત્રુ ન થાય. ગુરૂ, અન્યજીવેને નિજસમ લેખતાં, નિજ આતમ મિત્ર સુહાય. ગુરૂ. ૧૪૪ દેશ કેમને સ'ધાદિ શ્રયમાં, સાંકડા આચાર વિચાર, ગુરૂ; તેહ દેશાદિ દુશ્મન જાણીને, પરિહરતાં નર અને નાર. ગુરૂ. દેશ સંઘાદિની જે ઉન્નતિ, દ્રવ્ય ભાવથી સત્ય જાય; તેવાં કર્યાં અને પરિવતના, કરવામાં ધમ સમાય, ગુરૂ, સવ જાતીય લેાકમાં પ્રેમતા, તેમ કલ્યાણ કરવા પ્રવૃત્તિ. ગુરૂ, ભેદ્દભાવ ન ઉપકાર કર્માંમાં, કદિ હાય ન હિતમાં નિવૃત્તિ. ગુરૂ. ૧૪૭ સવિશ્વમાં મહાવીર ભાવના, વીર વીર પ્રભુ સુખ જાપ, સુ લાફના શ્રેયમાં જીવવું, એથી નિર્વાણુ નકકી આપ, ગુરૂ. ૧૪૮
૧૪૩
;
For Private And Personal Use Only
૧૪૫
૧૪૬