________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર આવે ન સહુ દુનિયા ભમે, જ્ઞાનભાવે પ્રભુ દેહમાંહ્ય, ગુરૂ બ્રાન્દ્રમાં પ્રેમ લગાવીને, પેસી જુવે મહાવીર ત્યાંય. ગુરૂ. ૧૨૩ મહાવીરની પ્રેમ સમાધિમાં, પ્રગટે છે શકિત સર્વ; ગુરૂ. જિનને જૈનઐકય ત્યાં વીર છે, જેહ જાણે તે કરતે ન ગર્વ. ગુરૂ. ૧૨૪ સર્વ વિકલ્પાતીત સમાધિમાં, પૂર્ણ પ્રેમ હદય પ્રગટાય; ગુરૂ. પરમાનંદ રસમય વીરની, તિ તે સિદ્ધ સુહાય. ગુરૂ. ૧૨૫ જેણે આભવમાં સત્ય નેહથી, મુક્તિ અંતરમાં વરી સત્ય ગુરૂ. તેણે માનવભવ સફલ કર્યો, થ વૈદેહને કૃતકૃત્ય. ગુરૂ. ૧૨૬ લાગી લગન પરમ ગુરૂવારથી, હવે પડે ન બીજે ચેન; ગુરૂ મહને મહાવીર પ્રેમ સમાધિની, લાગી પરમાનંદની વૅન. ગુરૂ ૧૨૭ કેટિભવમાં ઉતારી ન ઉતરે, એવી ઘેનમાં આવ્યું સ્વાદ; ગુરૂ એવી ઘેનમાં ગુરૂરૂપ થઈ રહ્યા, જ્યા રાગદ્વેષ વિષવાદ. ગુરૂ. ૧૨૮ મળ્યા મહાવીર પ્રત્યક્ષ પ્રેમથી, રહ્યા પડદે ન વચ્ચે કે, ગુરૂ. હું તે અનંત મહાવીરતેજને, એકી ટસે રહ્યો ખૂબ જોઈ. ગુરૂ. ૧૨૯ મોહ નાઠેને આપ પ્રભુ થયે, એવા ભાવમાં રહિયે સમાઈ; ગુરૂ હું તું ભેદ વિના શુદ્ધ પ્રેમમાં, પરબ્રહ્મ ગુરૂની વધાઈ. ગુરૂ. ૧૩૦ નામરૂપ અનંત તે એમાં, મહાવીરમાં જ્ઞાને સમાય; ગુરૂ થરા ભાષામાં રૂપ જે ભાસિયું, ખરીથી તે ન કહય. ગુરૂ. ૧૩૧ સર્વ દર્શનના દેવ દેવીએ, તે તે મુજ આતમરૂપ જોય; ગુરૂ. કઈ મુજ આતમથીન ભિન્ન છે, અબ્ધિમાંહિ લહેરીસેય ગુરૂ. ૧૩૨ દ્રવ્ય સત્તાએ એક છે આતમા, પૂર્ણ બ્રહ્મગુરૂ મહાવીર; ગુરૂસર્વ ઉત્પત્તિ વ્યવસ્થિરતામયી, દેખી અંતરમાં થયે ધીર, ગુરૂ ૧૩૩ દેખે બાહ્યમાં ભેદ ન ભાગતેદેખે અંતરમાંહિ અભેદ, ગુરૂ. ગુરૂં વિશ્વને આત્મમાં દેખતાં, એકભાવે રહે નહીં ખેદ. ગુરૂ. ૧૩૪ દેખે વિશ્વને નિજમાને આત્મને, વિશ્વમાંહિ જે દેખે તે ભક્ત, ગુરૂ તે વિશ્વને નાશ કરે નહીં, તેહ વિશ્વમાંહિ અનાસકત ગુરૂ ૧૩૫
For Private And Personal Use Only