________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩) મહાવીર ગુરૂ રસતાનથી, અળપાય વિષય રસતાન. ગુરૂ ગુરૂ સંગતિ અષ્ટાંગયોગથી, થાય પિતે પ્રભુ ભગવાન્ . ગુરૂ. ૧૧૦ એક મહાવીર રસ રસિયે બની, કરે વાધિકારે સહુ કામ, ગુરૂ તેહ ગીત પણ ગી છે, રીઝે મહાવીર પ્રભુના નામ. ગુરૂ. ૧૧૧ તેણે જ આ દેહમાં જન્મને, તેમ મૃત્યુ મહા જંઝાલ. ગુરૂ સમદષ્ટિથી સર્વને દેખતે, તેણે જ કાળને કાલ. ગુરૂ. ૧૧૨ પ્રિય અપ્રિય ભાવની કલપના, સ્થલ દષ્ટિ જેહમાં થાય. ગુરૂ તેમાં જ્ઞાનીને પ્રિયપણું તથા-નહીં અપ્રિયપણું જણાય. ગુરૂ. ૧૧૩ બાહ્યસ્પર્શમાં રાગ ન ભાસતે, ત્યારે આતમ સુખ પ્રગટાય. ગુરૂ. આત્મરસીયાને ઈન્દ્રિય સહુ રસે, સહેજે ટળતાં ઉપાધિ જાય ગુરૂ.૧૧૪ ગુરૂ ભકતેને ઈન્દ્રિય વિષયમાં, રસ લાગે નહીંને પ્રવૃત્તિ. ગુરૂ કર્મ પ્રારબ્ધ ઉદયે જાણવું, નહીં લજજા ખેદને ભીતિ. ગુરૂ. ૧૧૫ સ્પર્શ ભંગ તે દુઃખનું સ્થાન છે. આત્મ સુખવણ શમન કયાંય ગુરૂ આદિઅંત વિષય ભેગ ક્ષણિક છે, કદિ રૂચનભકતને ત્યાંય.ગુરૂ. ૧૧૬ વર્ણ ધર્માદિ કર્મ કરે સહુ, ભેગવે ભેગને ઉપભેગ. ગુરૂ હેયે આસકિત નહિ દિલમાં રહે,એવા ભકતને સાચે ગગુરૂ. ૧૧૭ કામ ક્રોધાદિ વેગને રેકતે. હણી તેને બને અરિહંત. ગુરૂ; તેહ ભકત સંત મુનિગી છે, સર્વ વિશ્વમાં પૂજ્ય મહંત. ગુરૂ. ૧૧૯ ભૂલે આતમ ભ્રાંતિથી આપને, ભ્રાંતિ નાસે મળે આપોઆપ; ગુરૂ, ભ્રાંતિ નાશ થતાં નિર્લેપ છે, એક આતમવીર અમાપ. ગુરૂ. ૧૧૯ પિતે પિતાને શત્રુને મિત્ર છે, મિથ્યાત્વને જ્ઞાનના ગ; ગુરૂ. આપોઆપ નિરંજન અનુભવે, નાસે કામાદિ વાસના રેગ. ગુરૂ. ૧૨૦, દેહ તીર્થ માં આતમ અનુભવે, ત્રણાલમાં જેહ છે નિત્ય; ગુરૂ. જેહ દષ્ટિ પ્રમાણે ભારતે; હેયે અલક્ષ્ય પૂર્વ પવિત્ર ગુરૂ. ૧૨૧ ન્યા રહીને ખેલે ખેલ આતમા, પરિણામી ન જડમાં કયાંય ગુરૂ. શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિએ પરિણમે, દેહ તીર્થમાં મહાવીર આહિગુરૂ ૧૨
For Private And Personal Use Only