________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) ગુરૂ ચરણમાં તીર્થો સકલ રહ્યાં, કોઈ જાણે છે સરકારી લોક ગુરૂ.
મેરેમે પરમ તાનમાં, નહિ વ્યવહાર રોકારક, ગુરૂ. ૯૭ સર્વ શાસ્ત્ર ભણે સુણે ભાવથી, પણ શાસ્ત્રવિષે નિબંધ, ગુરૂ લોક શાસ્ત્રાદિ સંજ્ઞાને પરિહરે, થાય કયારે ન જડમાંહિ અંધ, ગુરૂ. ૯૮ જ્ઞાની દેખે ત્યાં ઐયરસેભળે લેક મેળ ત્યાં કાચાર, ગુરૂ. નહીં બંધાય અંતરથી કિહાં, ધન્ય ભકત એવાં નરનાર, ગુરૂ ઃ જેના આશય સત્ય ઉદાર છે, સર્વ જીની સાથે પ્રેમ; ગુરૂ ગુરૂ મહાવીરમાં લયલીન જે, ગુરૂ ભકતો તે પામે ક્ષેમ. ગુરૂ. ૧૦૦ પર બ્રહ્મ મહાવીર આત્મમાં, કરી વાર્પણ કરતે જે કર્મ; જલમાં પદ્મ પત્રની પેઠે તે, રહે નિલેપ પામે શર્મ. ગુરૂ. ૧૦૧ કાયા મન વાણી બુદ્ધિથી ગિ, તેમ ઇન્દ્રિયથી કરે કાજ. ગુરૂ નિરાકતપણે નહીં બંધ છે, જાણે સાક્ષી આતમ રાજ, ગુરૂ. ૧૦૨ વતે ઇન્દ્રિયે નિજ નિજ કાર્યમાં, કરે કેન્દ્રિય નિજ કામ; સાક્ષીભાવે ત્યાં ભકતે વર્તીને, બને અંતરમાં નિષ્કામ. ગુરૂ. ૧૦૩ પ્રથમાભ્યાસમાં દોષ લાગતા, પછે અભ્યાસ પાકે થાય. ગુરૂ; ત્યારે મિશ્રપણું ને છેવટે, નિર્દોષ આતમ વર્તાય. ગુરૂ. ૧૦૪ ભાસે કામ તે ઝેર સમે ઘણે, કામ મેહ તે શત્રુ મહાન ગુરૂ તેહ ભકત બને મહાવીરને, ભકત થાય ન કમી નાદાન, ગુરૂ. ૧૦૫ લાગે પ્રથમાભ્યાસમાં વિષમાં, સર્વથા દુઃખને વૈરાગ્ય. ગુરૂ. પછી આગળ વિષયમાં સમપણું, સાચે ત્યાગને આતમ રામ. ગુરૂ. ૧૦૬ સર્વ વિષયના રાગ સમાય છે, એક આતમ રાગમાં જાણુ, ગુરૂ; આત્મ મહાવીર રાગ થયા પછી, નહિ બંધાય ભકત સુજાણુ, ગુરૂ ૧૦૭ આત્મ મહાવીરની એક પ્રીતડી, જેને લાગી ચાલ મજીઠ. ગુરૂ તેના અંતરમાં નહિ બંધ છે, બાહ્ય બંધમાં વર્તે અદષ્ટ, ગુરૂ. ૧૦૮ જેને તાન લાગ્યું મહાવીરનું, જેને મહાવીરનું એક ભાન, ગુરુ, જેણે પાન કર્યું વીર પ્રેમનું, તેને રૂચે ન બીજા પાન. ગુરૂ. ૧૦૯
For Private And Personal Use Only