________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧) વીવીર મહાવીર જાપમાં, જેહામે પૂર્ણ સમાધિ; ગુરૂ પરબ્રહો મહાવીર પ્રેમમાં, જેની નાસે આધિ ઉપાધિ. ગુરૂ. ૮૪ ગુણદોષ ન કેઈમાં દેખતે, રહે મહાવીરરૂપ પ્રસન; ગુરૂ. વિશ્વમાં મહાવીર વિના કશું, દેખે નહિને પ્રસન્ન વદન. ગુરૂ. ૮૫ જેને અવ્યભિચારી પ્રેમ છે, લાગ્યું મહાવીર પ્રભુમાં તાન; નામ ઠામ ન બાહ્યમાં ભાન છે, એક મહાવીરનું દિલભાન, ગુરૂ. ૮૬ એવા ભકતે ન જન્મ જરા લહે, મૃત્યુકાળ ભજે મહાવીર; ગુરૂ. મહાવીર પ્રભુના તાનમાં, ગાનમાં દેહ છડે ધીર, ગુરૂ. ૮૭, સર્વ વિશ્વમાં સર્વ સ્થળે પ્રભુ, મહાવીર વિભુ ભગવાળુ; ગુરૂ. પૂર્ણ પ્રેમથી તન્મય જે થયા, જીવતાં તે લહ્યા નિર્વાણ. ગુરૂ. ૮૮ બાહ્ય કર્મકાંડ વ્યવડારમાં, નહીં આતમવીર જણાય; ગુરૂ આત્મભાવે પ્રભુ મહાવીર છે, મૃગને મૃગમદ નાભિમાંહ્ય, ગુરૂ. ૮૯ અષ્ટસિદ્ધિને નવનિધિ મેહમાં, નહીં મુંકે શ્રી મહાવીર ભક્ત, ગુરૂ આત્મા મહાવીરવણ જડ વસ્તુમાં, કદિ હાય ન જ્ઞાની આસક્ત, ગુરૂ. ૯૦ વીર પ્રેમે વૈરાગ્યે મન ભર્યું, દયા દાનમાં પૂરણ પ્રેમ, ગુરૂ. હું તું ભેદ બુદ્ધિ ભ્રમણ નહીં, એક રસરૂપ આનંદ ક્ષેમ. ગુરૂ. ૯૧ સર્વ માયિક બાહ્ય પ્રપંચમાં, નામરૂપમાં મેહ ન થાય; ગુરૂ. વિશ્વ ચૈતન્ય મહાવીર જાપમાં, રેમેરામે હર્ષ ન માય. ગુરૂ. ૯૨ સાધુસંતની સેવામાં ધ્યાને, સર્વ સંતને દાસને દાસ; ગુરૂ, પ્રભુ મહાવીરને જ૫ જે કરે, સત્યધારી હૃદય વિશ્વાસ. ગુરૂ. ૯૩ જે જે કાલે જે ગ્ય તે તે કરે, વીર જાપથી મૂતિ થાય; ગુરૂ બહિરંતર મહાવીર અનુભવે, દિલ પ્રેમેદધિ ઉભરાય. ગુરૂ: ૯૪ જ્ઞાનભક્તિ ઉપાસના આગળા, નામ રૂપનું ભૂલ્યા ભાન; ગુરૂ એવા ભકતેની ધળ સ્પર્શતાં, પ્રગટે છે આતમજ્ઞાન. ગુરૂ. કલ્પ જેહ મહાવીરમય પ્રેમે બન્યા, તેહ ઈશ્વર છે સાક્ષાત્ ; ગુરૂ તે તે શા શા ચમત્કારે નહિ કરે, પ્રભુરૂપ અને વિખ્યાત, ગુરૂ. ૬
11
For Private And Personal Use Only