________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) દેહ વેષ્ટનમાં વિટાઈયા, હોયે જ્ઞાને કદિ ન છુપાય, ગુરૂ કર્મ પ્રારબ્ધ ભિન્ન પ્રવૃત્તિ, જે ગુણઆદિ કર્મ કરાય. ગુરૂ ૭૧ નિજ સંબંધી ના કર્મથી, જ્ઞાનીઓ કરે વિવિધ કમ. ગુરૂ. પૂર્ણ જ્ઞાનીએ તેસહુ પારખે, તેમાં વિવિધ રહસ્ય મર્મ. ગુરૂ. ૦ર આત્મરૂપે જ જ્યારે લાગશે, સહુ આત્મના સહુ પર્યાય. ગુરૂર ઉરચ નીચને દોષ અષને, વ્યકત ભેદ રહે નહિં કયાંય. ગુરૂ. ૭૩ ત્યારે શુદ્ધાતમગુરૂ પદ મળે, પૂર્ણ બ્રહ્મપણું પ્રગટાય. ગુરૂ; પછી પ્રારબ્ધ બાહ્યાની વર્તાના, મહાવીર શૈ કર્મ કરાય. ગુરૂ. ૭૪ જ્ઞાનિની બાહ્ય ચેષ્ટાઓ દેખતાં, દોષ ગુણ રૂપ દ્રષ્ટિએ ભિન્ન ગુરૂ. તે તે કર્મોદયની પ્રવૃત્તિથી, થાય ભકત ન તેમાંહિ ખિન્ન, ગુરૂ. ૭૫ જ્ઞાની ઓળખવા નહિ સહેલ છે, ગુરૂ પારખવા મુશ્કેલ. ગુરૂ; મૂહ અજ્ઞને સંશયી પામરે, તેને ગુરૂ મળવા નહિ સહેલ. ગુરૂ. ૭૬ કઈ વેષાચારમાં મુંઝીયા, મુંઝયા સંપ્રદાય મત પંથ. ગુરૂ વર્ણ જાતિ ને લિંગમાં મુઝિયા, કેઈ મુંઝયા ભણું બહુ ગ્રન્થ ગુરૂ.૭૭ કદિ મુઝે નહિ આત્મજ્ઞાનિયે, જેને સમજાય સહુ સાપેક્ષ ગુરૂ સવ બંધનેમાંહિ અબંધ છે, નહિ વ્યવહારમાં નિરપેક્ષ ગુરૂ ૭૮ આત્મજ્ઞાન સમું ન પવિત્ર છે, બીજું કે આ જગમાં જાણ; ગુરૂ. ઉધેઈ નહીં લાગે અગ્નિને, તેમ દોષ ન જ્ઞાનીને માન. ગુરૂ. ૭૯ ગુરૂ પૂર્ણ કૃપા કઈ મેળવે, તેને આત્મ જ્ઞાન ઝટ થાય, ગુરૂ, તેના ઘટમાંહિ ભાનુ ઝળહળે, તેના દોષ સર્વ વિલાય ગુરૂ. ૮૦ ખાય પીવે કરે સહુ સાંભળે, સુંઘે સ્પર્શે પામે ન બંધ, ગુરૂ; . જ્ઞાનીના સહુ ભેગમાં નિર્જ, રાત્રી દિવસ વતે અબંધ, ગુરૂ. ૮૧ લાગે દુનિયાની દ્રષ્ટિમાં ભિન્નતે, એર તેને દુનિયા જણાય. ગુરૂ જીવતાં સર્વે કર્મથી મુકત તે, સર્વ કર્મ કરે હય થાય, ગુરૂ. ૮૨ નામ રૂપની વાસના ત્યાગીને, વિર બ્રહ્મમાં જૈ જાય લીન. ગુરૂ. સર્વ આત્મની સાથે એકતા, થાય કયારે ન જડમાંહી દીન. ગુરૂ. ૮૩
For Private And Personal Use Only