________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) મૂખ લેકની સર્વ પ્રવૃત્તિથી, ગુરૂ ભકત જ જૂદા જણાય. ગુરૂજ્ઞાનિભકતે કરે સહુ કમને, બાહ્યથી સરખા દેખાય. ગુરૂ. ૫૮ જડ પ્રકૃતિ મહાદિવૃત્તિ, તે ખેંચે છે જડને જ જાણે. ગુરૂ. પણ આતમને નહિ ખેંચતી, ખેંચે એવું જ ભ્રાંતિથી માન. ગુરૂ. ૫૯ અષ્ટ કર્મના કાર્યમાં હું પણું, થાય અજ્ઞાનથીજ પ્રમાણ. ગુરૂ. અણ કર્મો ગ્રહજ સ્વજાતિને, દેખે જડતણી તાણાવાણુ, ગુરૂ. ૬૦, શાની અપરિણામી સ્વભાવથી, સાક્ષી ભાવે વતે સદાય. ગુરૂ. અષ્ટકમની લીલાઓ દેખતે, કરતે નહિ લેપને પાય, ગુરૂ. ૬૧ આત્મ શકિત અનંતી છે વિશ્વમાં, ત્યાં કર્મનું ચાલે શું જેર. ગુરૂ. મહા સપનું જોર જ ત્યાં નહીં, જ્યાં વિચરે છે બોલતે મેર. ગુરૂ.૬૨ દેષ રૂપ ને ગુણ રૂપ કર્મ છે, તેમ મન અને વાણી કાય, ગુરૂ. જેવી દષ્ટિથી દેખે તે તેહવા, જ્ઞાનીને ગુણરૂપ જણાય. ગુરૂ. ૬૩ જ્ઞાનીને અષ્ટ કર્માદિ ઉપરે, શત્રુ ઉપર સમતા ભાવ. ગુરૂ. વિશ્વ બંધાય ત્યાં જ્ઞાની છૂટતે. તેની સૃષ્ટિના જુદા બનાવ, ગુરૂ. ૬૪ ન્યારી અજ્ઞાની જ્ઞાનની દ્રષ્ટિ છે, એની દૃષ્ટિ જૂદી જણાય.
ગુરૂ હૃદયે વસ્યા; દષ્ટિ પેઠે જ સૃષ્ટિ રચાય છે, કર્મભાવને અજ્ઞાની પાય. ગુરૂ. ૬૫ આત્મજ્ઞાન પ્રગટતાં ન બાહ્યમાં, જ્ઞાની અજ્ઞાની પામે ફેર. ગુરૂ; બેની ચેષ્ટા સરીખી બાહાથી, પણ અંતર અમૃત ઝેર. ગુરૂ. ૬૬ અજ્ઞાની અશ્રદ્વાળ સંશયી, નહીં પામે આતમ ગુરૂદેવ. ગુરૂ જેહ સંશથી તેહ મરે સહી, પામે સાચી ન ગુરૂની સેવ. ગુરૂ. ૬૭ આત્મજ્ઞાનીઓ કર્મ પ્રકૃતિથી, જુદી જુદી ચેષ્ટાવંત. ગુરૂ; બાહ્ય ચેષ્ટામાં મેળ મળે નહિ, સમજે છે જ્ઞાની સંત. ગુરૂ. ૬૮ બાહ્ય પ્રવૃત્તિના વ્યવહારમાં, જ્ઞાની અજ્ઞાની સરખા જોય. ગુરૂ; જ્ઞાનીને કેઈ ઓળખે જ્ઞાનીઓ, બાહ્ય લક્ષણે જાણે ન કોય. ગુરૂ. ૬૯ બાહ્ય લક્ષણ કમ પ્રકૃતિનાં, તેમાં આતમ કયાંથી જણાય. ગુરૂ; છે આતમનાં બાહા વેષ્ટનેતેમાં સંતાયા સદ્દગુરૂ રાય, ગુરૂ. ૭૦
For Private And Personal Use Only