________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) વિરમય સહુ લેકને દેખીને, વંદે પૂજેને કરે સેવ. ગુરૂ તેહ સદગુરૂને મહાભકત છે, શુદ્ધ બુદ્ધિથી થાતે દેવ. ગુરૂ. ૧૪૯ ભિન્ન ભિના અનેક પ્રકારના. દુનિયામાં વતે જે ધર્મ, તેમાં સમભાવ દષ્ટિએ વર્તતે, કર્મ કરતે થાય અકર્મ. ગુરૂ. ૧૫૦ ભિન્ન ભિન્ન અનેક પ્રકારના, સર્વ ધર્મીઓને જાણી જૈન. ગુરૂ શુદ્ધ પ્રેમથી તેઓની સાથમાં, જન ભાવે ધરેનહીં દૈન્ય. ગુરૂ. ૧૫૧ મહાવીર પ્રભુમય જીવને, જેહ જીવતાં નર ને નાર. ગુરૂ; તેઓ વીરપ્રભુ પિતે બને, જીવંત છે શિવ નિર્ધાર. ગુરૂ. ૧૫ર મત ભેદે છેષ ન જે ધરે, સર્વ જાતીયમત સહુનાર. ગુરૂ; મતભેદમાં વતે અભેદથી, તેહ જૈનને જિન નિર્ધાર. ગુરૂ. ૧૫૩ સર્વ વિશ્વમાં અરિહંતવીરનું નામ અમૃત પીધું પાન; ગુરૂ. તેને અન્ય નામ નહીં રૂચતાં, મહાવીર સમું નહીં જ્ઞાન. ગુરૂ. ૧૫૪ વિશ્વદેશને રાજ્ય સુધારણું, સર્વ સંઘની સેવા હેત; ગુરૂ. મહાવીર પ્રભુ દિલમાં ભજે, સર્વ ધર્મોન્નતિ સંકેત. ગુરૂ. ૧૫૫ શ્વાસેચ્છાએ પ્રભુ વીર જાપથી, ચિત્ત શુદ્ધિ પલકમાં થાય; ગુરૂ સહુ કમ ટળે શુદ્ધ આતમા, થાય જેને અનંત મહિમાય. ગુરૂ. ૧૫૬ વિશ્વદેવ મહાવીર પ્રેમમાં, સહુ જાતના પ્રેમ સમાય; ગુરૂ. નિરૂપાધિ મહાવીર પ્રેમમાં, સર્વ દે પલકમાં વિલાય. ગુરૂ ૧૫૭ મહાવીરનું કરતાં ગાન રે, રહે દેહાદિકનું ન ભાન; ગુરૂ. જાગે આતમ મહાવીરતાનને, શુદ્ધ પ્રકટે કેવલજ્ઞાન. ગુરૂ. ૧૫૮ આત્મ મહાવીરના થાનગથી, શુદ્ધ આત્મ સમાધિ પમાય; ગુરૂ. પછે આત્મ મહાવીર પૂર્ણતા, પૂર્ણ પૂર્ણમાં પ્રગટી સમાય. ગુરૂ. ૧૫૯ સર્વ શકિત હસ્ત જેડી રહે, ગુરૂભકતે બને મહાદેવ; ગુરૂ. અરિહંતજિનેશ્વર આતમા, પિતે પિતાની કરતા સેવ, ગુરૂ ૧૬૦ ષટકારક આતમમાં રહ્યાં, ષટચક્ર છે આતમ માંહ્યા; ગુરૂ. રત્નત્રથી ત્રિકે છે આત્મમાં, પિડે તે બ્રહ્માંડે સોય, ગુરૂ. ૧૦૧
For Private And Personal Use Only