________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
((૩૪) વગેરેની કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે. ગુરૂની આજ્ઞાનુસાર ધર્મ પુસ્તક વાંચવાં. શારીરિક માનસિક આરોગ્ય જાળવવું. શરીરનું આરોગ્ય બગડે એ આહાર ન કરે. ગુરુની આજ્ઞાપૂર્વક દેશ, કેમ, સંધ રાટ્સમાજની ઉન્નતિમાં યથાશકિત ભાગ લે. જ્ઞાની ભકત શિષ્ય, સર્વ લેકેનું વિશેષ હિત કરી શકે છે. જ્ઞાન ગોષ્ઠીમાં તાણતાણુ ન કરવી. ફળ થાય નહીં અને નકામે કલેશ થાય એવી જાતની ચર્ચા ન કરવી. જેની પાસે બેસવાથી ગુણ તરફ રૂચિ થાય અને રસ પ્રગટે તેની પાસે બેસવું. કેનાથી છેતરાવું નહીં. પૂર્ત દુર્જન
કોને સુધારવા પ્રયત્ન કરે પરંતુ તે કાર્ય પિતાની શક્તિ બહારનું હોય તેમાં પ્રવૃત્તિ ન કરવી. ગુરૂએ દેશ કાલાનુસારે અમુક કરવું જોઈએ અને અમૂક ન કરવું જોઈએ એમ ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા કેમ રાખનારાઓથી વિચારતું નથી અને બેલી શકાતું નથી. ગુરૂનું કામ ગુરૂ જાણે, તેઓ જ્ઞાની છે, તેમની અપેક્ષાઓ તે જાણે, એમ માની ભકતએ તથા શિષ્યોએ પ્રવતેવુ. ગુરૂની સાથે વિનયથી સર્વ બાબતને ખુલાસે કરે, ગુરૂનું મન પ્રસન્ન હોય ત્યારે કેટલીક બાબતોના ખુલાસા કરવા
ગ્ય હોય તે કરવા. ગુરૂનું મન પારખીને વર્તવું અને તેમની પ્રેમભાવના જીતવી. મેઘ વિના ધાન્ય પાકતું નથી. ગુરૂ વિના જ્ઞાન નથી. ગુરૂ માથે ધારણ કર્યા વિના જીવવું તે મરણ છે. ગુરૂના હૃદયમાં પ્રભુને જેવા અને ગુરૂના ઉપદેશમાં પ્રભુને ઉપદેશ અનુભવછે. ગુરૂ ગીતમાં ગુરૂ ભક્તિ અને ગુરૂ ભક્તનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ગુરૂ ગીત ગ્રન્થમાં અસેને સેવા કાવ્ય છે તેમાં ભક્તને લકિતનું સ્વરૂપ છે. ગુરૂ ભકિતમાં ભક્તની કેવી દશા હોય છે તે વર્ણવી છે. ભક્ત સ્વરૂપ ગ્રન્થમાં ત્રણસેને પાંચ કાવ્ય છે તેના નામ પ્રમાણે તેમાં ગુણે છે તેમાં આલંકારિક મંતવ્ય પરિભાષાએ આત્મગુરૂ અને દીક્ષાગુરૂનું વર્ણન કરવામાં આવ્યું છે અને ભકતેના ગુણકર્મોને પ્રકાશ કરવામાં આવ્યું છે, જેવા જેવા હૃદયમાં ઉદ્ગારે પ્રગટ્યા તેવા ઉદ્દગારોને ગુર્જર કાવ્ય વાડમયમાં આલેખ્યા છે, તેને
For Private And Personal Use Only