________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) મેળવવું અને ગુરૂની આજ્ઞા પ્રમાણે સ્વાધિકાર ગૃહસ્થાવસ્થા અથવા ત્યાગાવસ્થાને આદર કરે. ગમે તે અવસ્થામાં રહીને ગુરૂની ભક્તિ કરવાથી પરમાત્મપદની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઉતરાધ્યન વગેરે સૂત્રમાં આગમમાં ગુરૂઓના અને શિષ્યના અપૂર્વ સંબંધનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અવિનયી ગુરૂહી શિષ્ય પોતાના ગુરૂથી વિરૂદ્ધવતી કુલવાલકની પેઠે દુર્ગતિને પામે છે તેનું વર્ણન શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં છે. વૈદિકશાસ્ત્રોમાં ગુરૂઅને શિષ્યને અપૂર્વ સંબંધ વર્ણવવામાં આવે છે. બદ્ધશાસ્ત્રોમાં, મુસલમાની શાસ્ત્રોમાં અને પ્રીસ્તિશાસ્ત્રમાં ગુરૂઅને શિષ્યને ધર્મસંબંધ વર્ણ
છે. ભકતમાં અને શિષ્યોમાં ગુરૂમાટે અપૂર્વ પ્રેમશ્રદ્ધાભાવ હવે જોઈએ. જનધાર્મિક શાસ્ત્રોમાં ગુરૂઅને શિખેના સંબંધની અનેક વાર્તાઓ છે. હઠકદાગ્રહ ન કરતાં સર્વધર્મશાસ્ત્રોમાંથી સત્યસાર અને વક. ગુરૂના હૃદયમાંથી શિષ્યભકતેના માટે જે જે ઉદગારે નીકળે તે વે, આગામે શાસ્ત્રો, કુરાને અને બાઈબલે છે એમ માનનારાએના હૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. આત્મા તેજ પરમાત્મા છે. દur Rા ઘરમcul, ત્રણ સત્યં ઈત્યાદિ વાકયોથી આત્માની અનંતશકિતને વિશ્વાસ કરે. હું ગુરૂ અને પરમાત્માને પામીશ, જે ધારું તે કરવા સમર્થ છું એ વિશ્વાસ રાખે. ગુરૂની ભકિત કરી આમા સ્વયંગુરૂ તથા પરમેશ્વર બને છે એ દઢ. વિશ્વાસ રાખે. ગુરૂને ઉપદેશ અને શિષ્યનું તે પ્રમાણે વર્તવું તેજ મુકિત માટે છે. ગુરૂ કહે તેજ ધર્મ છે તેમના પર વિશ્વાસ રાખીને વર્તવાથી ભૂલું પડશે નહીં. ગુરૂને મૂકી પ્રગતિ માર્ગમાં એક પગલું પણ આગળ ચાલી શકશે નહીં. ગુરૂ પ્રત્યક્ષ ન હોય તે વખતે તેમની આજ્ઞા પ્રમાણે પુસ્તકો વાંચે અને ગુરૂનું જ્ઞાન રહે. પૂર્વભવના ગુરૂ શિષ્ય સંસ્કાર સંબંધથી ગુરુ અને શિષ્ય એકબીજાને દેખતાંની સાથે આ ભવમાં ઓળખી લે છે અને પુનઃ ગુરૂ શિષ્યના સ્વગય સંબંધથી જોડાઈને વતે છે, તેમાં કેટિ વિદને આવ્યા હતાં બનેને ગુરૂ શિષ્ય સંબંધ તૂટતું નથી અને પરબ્રહ્મ બની વિરમે છે,
For Private And Personal Use Only