Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત )
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ )
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨–વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં, (શિખરિણી )
સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત )
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજ્રજવાણી છૂટે, જે વજ્ર સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, ૫૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હ્રદયે રહે સર્વદા.
(વસંતતિલકા )
તને નમું
સમુદ્ર ! તને નમું
સુમેઘ !
તને નમુ
નિત્યે સુધાઝરણ ચંદ્ર !
કરુણા
અકારણ હૈ જ્ઞાનપોષક
આ દાસના જીવનશિલ્પી ! (સ્રગ્ધરા )
(
તને નમું
• O) • *9 ) •
ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મુર્તિ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205