Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬. ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે (રાગઃ કુમકુમ કેસર વરસે છે મારે આંગણિયે ) ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયેઃ સ્વાધ્યાયમંદિર સ્થપાયાં
અમ
આંગણિયે.
રમેઃ
ગુરુદેવ મારું દિલ નમે.
મારું
મેરા મનડા માંહી જગના તારણહારાને શાસન તણા સમ્રાટ અમારે આંગણે આવ્યા, અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં; મીઠો મહેરામણ આંગણિયે કહાન મહારાજ, પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ. મેરા ૧. અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે, જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે; યુક્તિ-ન્યાયમાં શૂરા છો. યોગીરાજ, નિશ્ચય-વ્યવહારના સાચા છો. જાણનહાર. મેરા ૨. દેહે મઢેલા દેવ છો, રિતે સુવર્ણવિશુદ્ધ છો, ધર્મ ધુરંધર સંત છો, શૌર્યે સિંહણ-પીધ-દૂધ છો; મુક્તિ વરવાને ચાલ્યા છો. યોગીરાજ, જિનવર ધર્મના સાચા આરાધનહાર. મેરા ૩.
સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે, અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અંતર્ગતના
ભાવોને
સમ્યક્ શ્રુતના
કુંદકુંદ-નંદનને (ગુરુવરચરણોમાં
સાચા
વંદન
વંદન
વાર
ઓળખનાર,
સેવનહાર,
વારંવાર.
હજાર.) મેરા ૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205