Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 196
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૨ ] ૯. ભારતખંડમાં સંત અહો જાગ્યા રે (રાગ:- વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે ) ભારતખંડમાં સંત અહો જાગ્યા રે, પંચમકાળે પધાર્યા તારણહારા અનુભૂતિ-યુગસ્રષ્ટા સ્વર્ગે પધાર્યા રે, આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે, ઉજમબાના નંદનને ભાવે વધાવો રે....ભારતખંડમાં ૧. આવો પધારો ગુરુજી અમ આંગણિયે; આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે. માણેક-મોતીના સાથિયા પુરાવું રે, વિધવિધ રત્નોથી ગુરુને વધાવું ....ભારતખંડમાં ૨. યાત્રા કરીને મારા ગુરુજી પધાર્યા; સ્વર્ણપુરીના સંત સ્વર્ગે બિરાજ્યા ( પધાર્યા ). સ્વર્ણપુરી નગરીમાં ફૂલડાં પથરાવો રે, (અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,) ઘર-ઘરમાં રૂડા દીવડા પ્રગટાવો રે....ભારતખંડમાં ૩. પધાર્યા; ગુરુજી ગુરુજી પધાર્યા. તારણહારી વાણીથી હિંદુ આખું ડોલે રે, ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે, (ભવ્ય જીવોનો આતમ જાગે રે )...ભારતખંડમાં ૪. સમ્મેદશિખરની શાશ્વત ધામની ભારતભૂમિમાં નગર-નગરમાં યાત્રા વંદના કરીને; કરીને; Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205