Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭પ ] ૧૦. સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે (રાગઃ સીમંધરમુખથી ફૂલડાં ખરે) ઉમરાળા ધામમાં રત્નોની વર્ષા, જમ્યા તારણહાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; ઉજમબા-માતાના નંદન આનંદકંદ, શીતળ પૂનમનો ચંદ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧. મોતીચંદભાઈના લાડીલા સુત અહે! ધન્ય માતા-કુળ-ગ્રામ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; દુષમ કાળે અહો ! કહાન પધાર્યા, સાધકને આવ્યા સુકાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૨. વિદેહમાં જિન-સમવસરણના શ્રોતા સુભક્ત યુવરાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; ભરતે શ્રીકુંદકુંદ-માર્ગ-પ્રભાવક અધ્યાત્મસંત શિરતાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૩. વરસ્યાં કૃપામૃત સીમંધરમુખથી, યુવરાજ કિધા નિહાલ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205