Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૯ ]
૧૧. કહાનગુરુ-સ્તુતિ (રાગઃ ધર્મધ્વજ ફરકે છે)
બિરાજો
કહાનગુરુ મનમંદિરિયે; આવો આવો પધારો અમ આંગણિયે; કલ્પવૃક્ષ ફળ્યાં અમ આંગણિયે. શી શી કરું તુજ પૂજના, શી શી કરું તુજ વંદના; ગુરુજી પધાર્યા આંગણે, અમ હ્રદય ઉલસિત થઈ રહ્યાં. પંચમ કાળે પધાર્યા ગુરુ તારણહાર; સ્વર્ણ બિરાજ્યા
સત્ય-પ્રકાશનહાર....કહાનગુરૂ ૧.
દિવ્ય તારું દ્રવ્ય છે ને દિવ્ય તારું જ્ઞાન છે; દિવ્ય તારી વાણી છે ને અમ જીવન-આધાર છે. ચૈતન્યદેવ
પ્રકાશ્યા
ગુરુ-અંતરમાંઃ
અમૃતધારા વરસી સારા ભારતમાં....કહાનગુરુ૦ ૨.
સુર્ય-ચંદ્રો ગગનમાં ગુણગાન તુજ કરતા અહો ! મહિમાભર્યા ગુરુદેવ છો, શાસન તણા શણગાર છો. નિત્યે શુદ્ધાત્મદેવ-આરાધનહાર;
જ્ઞાયકદેવના
સાચા
શ્રુત તણા અવતાર છો. ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો. ને જગત-તારણહાર છો. સૂક્ષ્મ તત્ત્વના ભાવો જાણનહાર: મુક્તિપંથના
કૃપાનાથને ગુરુચરણોમાં નિત્યે
સ્થાપનહાર....કહાનગુરૂ ૩.
સાચા
ભરી રત્નના થાળો વધાવું ભાવથી ગુરુરાજને; ભગવંત ભાવિના પધાર્યા. સેવક તારણહાર છે.
અંતરની
અરદાસ.
હોજો
પ્રકાશનહાર....કહાનગુરૂ ૪.
નિવાસ.....કહાનગુરૂ ૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 201 202 203 204 205