SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૯ ] ૧૧. કહાનગુરુ-સ્તુતિ (રાગઃ ધર્મધ્વજ ફરકે છે) બિરાજો કહાનગુરુ મનમંદિરિયે; આવો આવો પધારો અમ આંગણિયે; કલ્પવૃક્ષ ફળ્યાં અમ આંગણિયે. શી શી કરું તુજ પૂજના, શી શી કરું તુજ વંદના; ગુરુજી પધાર્યા આંગણે, અમ હ્રદય ઉલસિત થઈ રહ્યાં. પંચમ કાળે પધાર્યા ગુરુ તારણહાર; સ્વર્ણ બિરાજ્યા સત્ય-પ્રકાશનહાર....કહાનગુરૂ ૧. દિવ્ય તારું દ્રવ્ય છે ને દિવ્ય તારું જ્ઞાન છે; દિવ્ય તારી વાણી છે ને અમ જીવન-આધાર છે. ચૈતન્યદેવ પ્રકાશ્યા ગુરુ-અંતરમાંઃ અમૃતધારા વરસી સારા ભારતમાં....કહાનગુરુ૦ ૨. સુર્ય-ચંદ્રો ગગનમાં ગુણગાન તુજ કરતા અહો ! મહિમાભર્યા ગુરુદેવ છો, શાસન તણા શણગાર છો. નિત્યે શુદ્ધાત્મદેવ-આરાધનહાર; જ્ઞાયકદેવના સાચા શ્રુત તણા અવતાર છો. ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો. ને જગત-તારણહાર છો. સૂક્ષ્મ તત્ત્વના ભાવો જાણનહાર: મુક્તિપંથના કૃપાનાથને ગુરુચરણોમાં નિત્યે સ્થાપનહાર....કહાનગુરૂ ૩. સાચા ભરી રત્નના થાળો વધાવું ભાવથી ગુરુરાજને; ભગવંત ભાવિના પધાર્યા. સેવક તારણહાર છે. અંતરની અરદાસ. હોજો પ્રકાશનહાર....કહાનગુરૂ ૪. નિવાસ.....કહાનગુરૂ ૫. Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy