Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 201
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૧૭૭] પરમાગમસારભૂત સ્વાનુભૂતિનો યુગ સર્યો ઉજમાળ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; દ્રવ્યસ્વતંત્રતા, જ્ઞાયકવિશુદ્ધતા વિષે ગજાવનહાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૮. સારા ભારતમાં અમૃત વરસ્યાં, ફાલ્યા અધ્યાતમ-ફાલ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; શ્રુતલબ્ધિ-મહાસાગર ઊછળ્યો, વાણી વરસે અમીધાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૯. નગર નગર ભવ્ય જિનાલયો ને બિંબોત્સવ ઉજવાય રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; કહાનચરણથી સુવર્ણપુરનો ઉજ્વળ બન્યો ઇતિહાસ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧૦. ભગવાન છો” સિંહનાદોથી ગાજતું સુવર્ણપુર તીર્થધામ રે, સ્વર્ણભાનુ ભારતે ઊગ્યો રે; રત્નચિંતામણિ ગુવર મળિયા, સિદ્ધયા મનવાંછિત કાજ રે, સ્વર્ણભાનુ ભારતે ઊગ્યો રે. ૧૧. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205