SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૨ ] ૯. ભારતખંડમાં સંત અહો જાગ્યા રે (રાગ:- વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે ) ભારતખંડમાં સંત અહો જાગ્યા રે, પંચમકાળે પધાર્યા તારણહારા અનુભૂતિ-યુગસ્રષ્ટા સ્વર્ગે પધાર્યા રે, આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે, ઉજમબાના નંદનને ભાવે વધાવો રે....ભારતખંડમાં ૧. આવો પધારો ગુરુજી અમ આંગણિયે; આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે. માણેક-મોતીના સાથિયા પુરાવું રે, વિધવિધ રત્નોથી ગુરુને વધાવું ....ભારતખંડમાં ૨. યાત્રા કરીને મારા ગુરુજી પધાર્યા; સ્વર્ણપુરીના સંત સ્વર્ગે બિરાજ્યા ( પધાર્યા ). સ્વર્ણપુરી નગરીમાં ફૂલડાં પથરાવો રે, (અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,) ઘર-ઘરમાં રૂડા દીવડા પ્રગટાવો રે....ભારતખંડમાં ૩. પધાર્યા; ગુરુજી ગુરુજી પધાર્યા. તારણહારી વાણીથી હિંદુ આખું ડોલે રે, ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે, (ભવ્ય જીવોનો આતમ જાગે રે )...ભારતખંડમાં ૪. સમ્મેદશિખરની શાશ્વત ધામની ભારતભૂમિમાં નગર-નગરમાં યાત્રા વંદના કરીને; કરીને; Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy