SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૩] ભારતમાં ધર્મધ્વજ લહેરાવ્યા રે, પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે...ભારતખંડમાં. ૫. સીમંધરસભાના રાજપુત્ર વિદેહે: સતધર્મ-પ્રવર્તક સંત ભરતે. પરમ–પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે, (ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,) ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે, નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે....ભારતખંડમાં ૬. નગરે નગરે જિનમંદિર સ્થપાયાં; ગુરુજી–પ્રતાપે કલ્યાણક ઉજવાયાં. અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે, ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે. (સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.).ભારતખંડમાં ૭. નભમંડળમાંથી પુષ્પોની વર્ષા આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા. અનુપમ (અગણિત) ગુણવંતા ગુજી અમારા રે. સાતિશય શ્રતધારી, તારણહારા રે, ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે....ભારતખંડમાં ૮. સૂરો મધુરા ગુરુવાણીના ગાજે; સુવર્ણપુરે નિત્ય ચિદ-રસ વરસે. જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે, શાસ્ત્રોનાં ઊંડાં રહસ્યો ઉકેલે રે ભારતખંડમાં ૯. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy