SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૧] પૂર્વે સીમંધરજિન-ભક્ત સુમંગલ રાજવી રે; ભરતે જ્ઞાની અલૌકિક ગુણધારી ભડવીર. શાસન-સંતશિરોમણિ સ્વર્ણપુરે બિરાજતા રે. આજે ૮. (સાખી) સેવા પદપંકજ તણી નિત્ય ચહું ગુરુરાજ ! તારી શીતળ છાંયમાં કરીએ આતમકાજ. તારા જન્મ ગગને દેવદુંદુભિ વાગિયાં રે; તારા ગુણગણનો મહિમા છે અપરંપાર, ગુરુજી રત્નચિંતામણિ શિવસુખના દાતાર છો રે; તારાં પુનિત ચરણથી અવની આજે શોભતી રે. આજે ૯. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy