Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭૧] પૂર્વે સીમંધરજિન-ભક્ત સુમંગલ રાજવી રે; ભરતે જ્ઞાની અલૌકિક ગુણધારી ભડવીર. શાસન-સંતશિરોમણિ સ્વર્ણપુરે બિરાજતા રે. આજે ૮.
(સાખી) સેવા પદપંકજ તણી નિત્ય ચહું ગુરુરાજ ! તારી શીતળ છાંયમાં કરીએ આતમકાજ. તારા જન્મ ગગને દેવદુંદુભિ વાગિયાં રે; તારા ગુણગણનો મહિમા છે અપરંપાર, ગુરુજી રત્નચિંતામણિ શિવસુખના દાતાર છો રે; તારાં પુનિત ચરણથી અવની આજે શોભતી રે. આજે ૯.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205