Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 189
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯૫] ૪. કહાનગુરુને વંદન કહાનગુરુ! તુજ પુનિત ચરણ વંદન કરું. ઉન્નત ગિરિશંગોના વસનારા તમે, (સીમંધર-ગણધરના સત્સંગી તમે, ) આવ્યા રંકઘરે શો પુણ્યપ્રભાવ જો; અર્પણતા પૂરી કવ અમને આવડે, કયારે લઈશું ઉર-કરુણાનો લાભ જો....કહાનગુરુ) સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે, આશય અતિશય ઊંડા ને ગંભીર જો; નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા, જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો...કહાનગુરુ, અણમૂલા સુતનુ ઓ ! શાસનદેવીના, આત્માર્થીની એક અનુપમ આંખ જો; સંત સલૂણા ! કલ્પવૃક્ષ ! ચિંતામણિ ! પંચમ કાળે દુર્લભ તવ દિદાર જોકહાનગુરુ, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205