________________
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [૧૯ છાંડ પણ નવિ છૂટે મોહ એ મેહનાં રે કે મેહ, શિવ સુખ દેશે તે છોડશું કેડિ ન તે વિના રે કે કેડિ૫ બાઉલ સરિખા પર સુર જાણી પરિહર્યો છે કે જાણી, સુરતરૂ જાણું નાણી તુમહે સાહિબ વર્યા રે કે તુમહે૦ કરે દેવ જે કરૂણા કરમ તે નવિ ટકે રે કે કરમ ચિર જોર નવિ ચાલે સાહિબ ! એક થકે છે. કે સા. ૬ તુજ સરિખે મુજ સાહિબ જગમાં નવિ મલે રે કે જગમાં, મુજ સરખા તુજ સેવક લાખ ગમે રૂલે રે કે લાખ તે આસંગે તુજન્યૂ કર નવિ ઘટે રે કે કરસહજ મજ જે આવે તે સેવક દુઃખ માટે રે. કે તે. ૭ જિમ વિણ પંકજ પરિમલ મધુકર નવિ રહે રે કે મધુકર, વિણ મધુમાસ વિલાસ ન કેકિલ ગહગહેર કે કોકિલા તિમ તુજ ગુણ રસ-પાન વિના મુજ નવિ સરે રે કે વિના, અંબે શાખ જિણે ચાખી તે આંબલીંછ્યું શું કરે છે? કે તે ૮ ત્યાં મહિકે તુજ પરિમલ કરતિ વેલડી રે કે પરિમલ, મુજ મન તરૂઅર વિંટી તે રહી પરગડી રે કે તે રહી ભગતિ રાગ તસ પલ્લવ સમકીત-ફૂલડાં રે કે સમકત શિવ સુખ ફલ તસ જેહનાં મેંઘાં મૂલડાં રે કે જેહનાં, ૯ તુજ વાણી મુજ મીઠી લાગે એવી છે કે લાગે સાકર કાખ સુધા પણ ન રૂચે તેવી રે કે ન રૂચે. કાન કરાવે એહનાં જે ગુરૂ પારણું છે કે જે ગુરૂ તે નિત લીજે તેહનાં દેવ ! એવારણાં છે. કે દેવ૦ ૧૦ ૧. આ લીટી મૂલપ્રતમાં તૂટે છે-અખલિત ગાવા માટે નવી ઉમેરી છે.