________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ [૪૮૧ ગ જાણે મુઝ સમ, જગમાં કે નહિ રે કે જગમાં ગર્વે ચઢાવે પર્વત, જનને કરગ્રહી રે કે જનને ગર્વ નિજ ગુણ બોલે, ન સુણે પર-કો રે ન સુણે રસ નવિ દિએ તે નારી, કુચ જિમ નિજ રહ્યો રે કે કુચ ૭ એ અસમંજસ દેખી, દૃષ્ટિ આકરૂં રે કે દષ્ટિ એક વાહણ ન રહી શક્યું, બેવ્યું તે ખરૂં રે કે એલ્યું મુખ નવિ રાખે ભાખે, સાચું વાગી રે કે સાચું રાજકાજ નિર્વાહ, તે નવિ હાજિયા છે કે તે નવિ. ૮ દરિયા ! તુમે છે ભયિા, નવિ તરિયા કુણે રે? કે નવિ. તમે કેઈથી નવી ડરિયા, પરવરિયા ગુણે રે કે પર તે પિણ ગુણ-મદ કર, તુમને નવી ઘટે રે કે તમને વઠાની વાત કહેચે, બટાઉ જે અમે રે કે બટાઉ ૯ જે નિજ ગુણ-રતુતિ સાંભલિ, શિર નીચું ધરે રે કે શિર૦ તસ ગુણ જાયે ઉંચા, સુરવરને ઘરે રે કે સુર૦ જે નિજ ગુણ મુખિ બેલે, ઉંચી કરી કંધરા રે કે ઉંચી તસ ગુણ નીચા પેસે, બેસે તલે ધરા છે કે બેસે તલે. ૧૦
એહ વચન સાયર સુણી, તે હલુઆ બોલ સી તુજને ચીંતા પડી?, જાનું નિર્ગુણ નિટેલ. ૧ આપકાજ વિણ જે કરે, મુખરી પરની તીતિ; પર અવગુણ વ્યસને હુએ, તે દુખિયા દિનરાતિ.” ૨