Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 657
________________ ૫૯૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પાઉં ધરે જહાં ધરણિ પરિ, તહાં કમલકે કાજ; કમલ ગગન ઊપરિ ચલે, કહાં બ સે સાજ ? ૧૩૬ તીર્થકરની માતાને ચૌદ સ્વપ્નનું દર્શન સેલ સુપન જિન માતકે, સેલ કહું સુરક; ઇંદ્ર મિલત શત માનહી, તે સબહી મત ફેક. ૧૩૭ બત્રીશ અતિશય જુદાં કરવાં નથી. બદલે અતિશય તીસ ચલે, કહે ગુરુ કુલ રીતિ; તે અદ્રશ્ય આહાર વિધિ, દાખત પાવૈ ભીતિ. ૧૩૮ [પાઠાન્તર : બદલે અતિશય તીસ ચલે, વામેં ભૂખ અભાવ, અતિશય કહે કરી વર્ણવે, સે નિજ પચ્છ સ્વભાવ ૧૩૮ ચમેજલપાને દેષ નથી અને ઘતપકવ સુજતું છે. ભુગતિ–રહિત જિનવર કહી, બલિ ઢોકન કુન હેત? ચર્મ–નીર વૃત પકવકુ, કૌન દેષ કહુ લેત? ૧૭૯ મરૂદેવી નાભિ બંને જુગલીયાં, ને તેથી શ્રી ગઢષભ જીનને જન્મ. મરુદેવી ઔર નાભિકે, યુગલ ધર્મ નહિ દોષ, દશાયુ સનમુખ ધર્મક, કરૈ ધર્મ કે પિષ. ૧૪૦ સુરનર વિહિત વિવાહક, જબલે નહિ વ્યવહાર; પ્રભુ ભી તબલ નહિં, યુગ્મ ધર્મ અધિકાર. ૧૪૧ કવિત્ત (સવૈયા) ઈકતીસા સાધુ પાત્રધારી તેનાં ઉપકરણની સ્થાપના સાધુકે કુપાત્ર કેઉ કહે પાત્રધારી નાહિં, છાત્રસે પઢયે હૈ કે પૈ ગાત્ર ન માનહી, ૧ રહિત,

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682