Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 662
________________ આધારભૂત પ્રતેની નૈધ [૫૯ ૫ નવનિધાન સ્તવને – (૧) અમદાવાદ વિદ્યા૦ ડબો નં. ૪૪ પ્રત નં. ૧૩ (૨) પાટણ ફેફલીયાવાડા ભંડારની પ્રત. ૬ વિશિષ્ટ જિન સ્તવને ૭ સામાન્ય જિન સ્તવને (પદ) ૮ આધ્યાત્મિક પદો ( ૧ ) મુંબઈ ગોડીજી ઉપાશ્રયની પ્રત નામે જશવિલાસ પત્ર ૫ નં. ૯૯૬ (૨–૩) અમદાવાદ ડેહલાને ઉપાશ્રય બે પ્રત બી. ડા. ૪૫ ને. ૧૪૩ અને પત્ર ૬ નં. ૧ ૬ ( ૪ ) લીંમડી શેઠ આ. કે. જેના પુસ્તક ભંડાર જશવિલાસ અને વિનય વિલાસની પ્રત ૬ નં. ૨ ૨૮ (૫-૬) અમદાવાદ વિદ્યાદાનં. ૩૮ નં. ૮૧ પત્ર ૩૧ કે જેને અંતે એમ છે કે-સંવત ૧૯૨૪ના વર્ષે ચૈત્ર વદ ૧૦ વાર કે લિ” તથા દા. નં. ૪૪ નં. ૫ પત્ર ૧૩ની પ્રત કે જેને અંતે એમ છે કે “સંવત ૧૭૭૫ વર્ષ ભાદ્રપદ સુદી પ રવ દિને લિખીત મોઢ જ્ઞાતિય પંડયા દ્વારકાદાસેન’.. (-૧૦) અમદાવાદ પગથી આને ઉપાશ્રય ભઠીની બારીની ચાર પ્રતો. ( ૧૧ ) અમદાવાદ શ્રી વીરવિજય ઉપાશ્રય ભંડાર, દા. ૧૭ નં. ૩ પત્ર ૫ ની પ્રત. ૯ સિદ્ધસહસ્ત્ર નામ વર્ણન છેદ (૧) મારી પાસેની એક પ્રતમાંથી (૨) શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભાગ ૨, એ નામના ' છાપેલ પુસ્તકમાંથી (૩) અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના ભંડારની એક પ્રત,

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682