________________
૨૧૮].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૨ શ્રી સંભવનાથ ભગવાનનું સારવાર
(રાગ ગાડી) [ષદ-૪૪] . સંભવ જિન જબ નયન ખિલે હૈ. પ્રકટે પૂરવ પૂણ્ય ૫ અંકુર;
તબ થૈ દિન મોહે સકલ વાયા છે. અબ થૈ વિષય ૫ક કલન મેં;
હર હર નહી જાઉં કયો છે. ૧. સં. અંગનમે અમિર્ચે મેહ વૂડે,
જન્મ તાપ વ્યાપ ગલ્ય હે; [ આ સ્તવન દરેક સ્થાને સાડાચાર કડીમાં છપાયું છે જેમાં પહેલી કડી અડધી છે. જ્યારે ડહેલાના ઉપાશ્રયની એક હ. લિ. પ્રતમાં પૂરું પાંચ કડીનું આ સ્તવન મળે છે. જે શાંતિ સૌરભમાં છપાયું. તેમાંથી જે ખૂટતી અડધી કડી મળી આવી તે બ્લેક ટાઈપમાં ઉમેરીને અહીં આપી છે. આ મુજબ પેજ જ, ૦૫ ઉપર આપેલ સ્તવનમાં આધી કડી ઉમેરી આગળની કડીઓમાં જ્યાં ૧, ૨, ૩, ૪ નંબર આપ્યા છે તેને સુધારીને અનુક્રમે ૨, ૩, ૪, ૫ રજવા.]