Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 663
________________ ૬૦૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ૧૦ મૌન એકાદશીનું ૧૫૦ કલ્યાણક સ્તવન (૧-૨) અમદાવાદ વિદ્યા૦ ડબા નં. ૩૮ પ્રત નં. ૭૬ (પાનું ૧૯) અને ડબા નં. ૪૫ પ્રત નં. ૧૦ એ બે પ્રત, કે જેમાંની એકને અંતે એમ છે કે “સંવત ૧૮૧૭ વર્ષે કાર્તિક વદિ ૧૨ ગુરૌ પં. ભાગ્યચંદ્રજી તત શિષ્ય મુનિ રાજસાગરેણ લિખિતં.' ૧૧ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન અમદાવાદ વિદ્યા, બે નં. ૩૮ પ્રત નં. ૭૬ (પાનું ૮૫) ૧૨ નિશ્ચય વ્યવહાર ગભિત સીમંધર સ્વામી સ્તવન (૧) અમદાવાદ વિદ્યા ડ ૪૪ પ્રત નં. ૧૦ (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રય પ્રત નં. ૧૦૨૬ પત્ર ૨ કે જેની અંતે એમ છે કે “સંવત ૧૮૨૩ ના વર્ષે પિોસ વદિ ૪ રવા ખંભાતિ બિંદરે મુનિ પ્રેમસાગરજી લપિકૃત ૧૩ સીમંધર સ્વામી સ્તવન (૧૨૫ ગાથાનું) (૧-૪) અમદાવાદ વિદ્યાડબ ૩૯ નં. ૭૬ (પાનું ૧૪૨) ડબે ૪૪ પ્રત નં ૧૨, ડબ ૩૯ પ્રત નં. ૭૯, ડબ ૪૫ પ્રત નંબર ૧૦ (૫) ખેડાની ટબાવાળી ૨૧ પત્રની પ્રત કે જેની અ તે એમ છે કે-ટબાનઉ ગ્રંથાગ્રથ લેક ૪૨૦ સુત્ર ૧૫૫ સર્વ થઈ નઈ ગ્રંથાગ્રંથ ૫૭૫ શ્રી ઉપાધ્યાય જસવિજયકૃત પરમ સંવેગ શુદ્ધ માર્ગ દીપિકામિયં ઈતિશ્રી સંવત ૧૭૮૦ વર્ષે ભાદ્રપદે કૃષ્ણપક્ષે તિથિ એકાદશી શનીવારે યામની યામમેક ગજે શ્રીમંધર સ્વામિ વિનતિ સ્તવન સંપૂર્ણ લષિતં શ્રાવિકા રૂપ પદના શુભ ભવતુ છે

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682