________________
૬૦૨].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ (૨) ખંભાતને ગુટકે (૩) પ્રાચીન સઝાયમાળા
(૪) લીમડી આ૦ ક. ભંડારની પ્રત ૧ પરથી ૨૦ આઠ યોગદષ્ટિ સ્વાધ્યાય (૧) તત્કાલિન પ્રત. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી પાસેની દા. ૩
. ૪૨ ૫ત્ર ૫ કે જેમાં આદિમાં “ ૯૦ સકલ પંડિત પ્રધાન પંડિત શ્રી પ્રીતિવિજય ગણિ ગુરૂભ્યો નમઃ | એં નમઃ” એમ છે ને અતિ સંવત ૧૭૩૬ વષે વૈશાખ વદિ ૫ ને શનિવારે મપાધ્યાય શ્રી શ્રી શ્રી ર૧ શ્રી શ્રી શ્રી દેવવિજય ગણિ શિષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી માનવિજય ગણિ તત્ શિષ્ય પં. શ્રી પ્રીતિવિજય ગણિ તત શિષ્ય મુનિ કેશરવિજયેન લિપીકૃતં છે સા થાનસિંઘ
સિંઘજી વાચનાર્થ” (૨) વિદ્યાશાળા ભં. અમદાવાદ દા નં. ૪પ નં. ૫ (૩) મારી એક જુની પ્રતપરથી સુધારેલી છાપેલ પ્રત (૪) જ્ઞાનવિમલસૂરિના ટાવાળી પ્રત “સકલ ભટ્ટારક પુરંદર
ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી વિજયક્ષમાસૂરિશ્વર ચરણરજ સમાન તત શિષ્ય પં. જીવવિજય ગણિ શિષ્ય વિનીતવિજય ગણિ તત લઘુભ્રાતા પ. હર્ષવિજય ગણિ વાચનાથ! સંવત ૧૮૧૪ ના શાકે ૧૬૭૮ પ્રોજેક્ટ સુદિ ૬ ભોમવારે શ્રી નવખંડાપાઉં પ્રાસાદાત શ્રી ઘની (ઘ) બંદર ચાતુર્માસ તૃતીયં સંલગ્નકૃતં મુંબઈ શ્રી મહાવીરસ્વામી મંદિર તર્ગત જિનદત્તસૂરિ ભંડારપોથી ૮ નં. ૯ પત્ર ૨૩ કે જેનાં પ્રથમનાં ત્રણ પત્ર નથી.