Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti
View full book text
________________
૪–સ્વાધ્યાય વિભાગ : દિપટ ચેરાશ બેલ [૫૯૩ તહાં કહૈ સિદ્ધાંત હમ, જૈસે યુગલ અપાર;
તો પૂરન તાહિકે, કાલ બહૂ નિરધાર. ૧૨૮ એક રૂપ અચરિજ નહીં, સદા કહૈ દશ સંખ્ય;
કાલ અનંત અનંતતે, હેત અસંખ્ય અસંખ્ય. ૧૨૯ સીધમ દેવલોકમાં ચમતપાત કહે ચમરકી ગતિ નહીં, શક લગે નિરધાર;
તાક કેપ કૃતાંતકે, ભગવાઈ અંગે વિચાર. ૧૩૦ શ્રી વીરના અનાર્ય દેશમાં વિહાર;
| દેવ મનુષ્ય વચ્ચે ભોગ દેશ અનાય મેં નહીં, વીર વિહારઅશુદ્ધ;
મનુષિણિ દેવ ન ભેગવૈ, કહે સે વચન વિરૂદ્ધ. ૧૩૧ શ્રી વીરનું પ્રથમ વ્યાખ્યાન વિફલ થયું સુદિ વૈશાખ દશમ દિને, વીર ઉપન્નો જ્ઞાન
શ્રાવણ સુદિ પડવા દિને, આપુન કિયે બખાન. ૧૩૨ છાસઠ દિન મૌની રહ, ભાખે એમ અજાણ;
એકહુ સભા અભાવિતા, હમ વચન પ્રમાણ. ૧૩૩ મન અભાવિત જાનિકે, માનહુ અધિક દુ માસ
એક સભા તૈસી કહત, કર્યો લાગત તુહ પાસ? ૧૩૪ ઠ દેવ જિન વિચરતે, સાત કમલ પગ હેઠ,
કહૈ ભૂમિ પરિ ગગનમેં, તે દેવકી વેડિ. ૧૩૫ ૧ પરિંગમનમેં,

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682