________________
૨-આધ્યાત્મિક પદ્મ વિભાગ : આધ્યાત્મિક-પદ
[ ૧૮૩
હરિઆલી—વિાધાભાસ, અસ ́ભવ વિરૂદ્ધ નહાય છતાં વિરૂદ્ધ દર્શાવનાર.
૧. હું પતિ પુરૂષા ! હું તમને ૨૦ વરસની મર્યાદા આપું છું તેની અંદર તમે કહેા કે એ નારી કાણુ ? ૭૦ દયા (વીસ વસાની અવધિ છે.)
૨. એ યાને એ પિતાએ જન્મ આપ્ચા છે એટલે જિનેશ્વર ભગવતે . (૧) અને ગણધર મહારાજાએ (૨) વળી જેને ચતુર્વિધ સ`ઘે આદરી છે–સ્વીકાર કર્યો છે— પામી છે.
૩. દયારૂપી કીડીથી ધરૂપી હાથી ઉત્પન્ન થયા, અને અધરૂપી સસલેા એ ધર્મરૂપી હાથીની સામે થયા.
૪. (દયારૂપ ધર્મ પ્રાપ્ત થાય એટલે) સવરરૂપી અજવાળુ થાય; (અવિરતિ અધકાર દૂર કરવાને) પછી (એ) વિરતિરૂપી કીડીના ઘરમાં સંયમરૂપી હાથી પ્રવેશ કરે છે. પ. અગ્નિ—ક રૂપી અગ્નિ, વરસે–વરસવા માંડે એટલે ઓછા થાય, તેથી પાણી એટલે ક્ષમારૂપી પાણી દીપે-અજવાળુ કરે. સ’સારથી કાયર એવા પુરૂષાના મદ (અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ છે) તે નાશ પામવા માંડે છે.
૬. એ દયારૂપી પુત્રીથી શુભ ધ્યાનરૂપી પિતા ઉત્પન્ન થાય છે અને એ ધ્યાનથી જ્ઞાનરૂપી જમાઈના જન્મ થાય છે.
૭.
મેહુ વરસતાં એટલે જ્ઞાનના વરસાદ વરસવાથી રજ ઉડે,