________________
૧૮૪ ]
ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧
એટલે અજ્ઞાનરૂપી રજ અથવા કરૂપી રજ ઉડી જાયજતી રહે–નાશ પામે. લાહુ તરે-ક્રમથી ભારે એવા જીવ તરે—અધર ને અધર રહે,-જ્ઞાનના સ્પર્શે એને થાય જ નહિ ને તરણુ છુડે એટલે તરણાં જેવા હળવા હળુકી જીવ એ જ્ઞાનમાં લીન થાય છે.
૮. (જીવજ્ઞાનાપદેશરૂપી જળમાં લીન થવાથી) રસખ'ધરૂપી કર્મ –તેલને નિરાધાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ આત્મ પ્રદેશથી ખસવા માંડે છે, ને કર્મીની અખ'ધ સ્થિતિ ભાગવવા માંડે છે. કર્મારૂપી ઘટી લેવી અને ઉડ્ડય ઉદીરણા–વેદના અને નિરૂપી દાણા લેવા.
૯. ક્રિયારૂપી શાખા (માક્ષ સિદ્ધિ ચેાગ)માંથી નિશ્ચય સમતિરૂપી ખીજ ફળે, નિશ્ચય સમકિતથી ઉત્પન્ન થયેલ નિશ્ચય જ્ઞાનરૂપી સરાવર આગળ સંસારરૂપી સમુદ્ર પાંચી શકતા નથી.
૧૦. પ્રમાદરૂપી કાદવ જરી જાય છે અને જ્ઞાનરૂપી સરાવર જામતું નથી તથા ગુણસ્થાનકે ભમતાં પડિતા તે સરાવરે વિસામા લે છે.
૧૧. ( એટલે એઆના જોવામાં આવે છે કે) આત્મારૂપી વહાણુ ઉપર ક રૂપી સમુદ્ર ચાલી રહ્યો છે, જેથી જીરૂપી હરણ પેાતાના બળથી કરૂપી હું ગરને હલાવે છે.