________________
–તત્ત્વગભિત સ્તવન વિભાગ શ્રી સીમંધર જિન–સ્તવન [ ૨૦૭ દેય પંખ વિણ પંખી, જિમ રથ વિણ દેય ચક્ર, ન ચલે રે ન ચલે રે, તિમ શાસન નય બિહું વિના રે. ૭ શુદ્ધ અશુદ્ધપણું પણ સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ જાણે રે જાણે , પર વિષે અવિશુદ્ધતા રે. ૮ નિશ્ચય નય પરિણામપણુએ છે વરે, તેહ નહી વ્યવહાર ભાખે રે ભાખે રે, કેઈક ઈમ તે નવિ ધટે રે. ૯ જે કારણ નિશ્ચય નય કારણ એ છે કે કારણ છે વ્યવહાર સાચા રે સા રે, કારજ સાચો તે સહી રે. ૧૦ નિશ્ચયનય મતિગુરૂ શિષ્યાદિક કે નહી રે, કરે ન ભુજે કે, તેથી જે તેહથી રે, ઉનમારગ તે દેશના છે. ૧૧ - નય વ્યવહારે ગુરૂ શિષ્યાદિક સંભવે રે, સાચે તે ઉપદેશ ભાગે રે ભાખ્યો રે ભાળ્યું સૂત્ર વ્યવહાર મેં રે. ૧૨
વાલ બીજી
(રસીયાની દેશી) કેઈક વિધિ જોતાં થકા રે, છાંડે સવિ વ્યવહાર રે મન વસિયા, ન લહે તુજ વચમે કહ્યું રે, દ્રવ્યાદિક અનુસાર રે ગુણ રસિયા. ૧ પાઠ ગીત નૃત્યની કલા રે, જિમ હેય પ્રથમ અશુદ્ધ રે, મન, પણ અભ્યાસે તે ખરી રે, તિમ કિરિયા અવિરૂદ્ધ રે ગુણ૦ ૨ ( ૧ બિરે ૨ વિષયે પાઠાં. ૩ પ્રમાણે જ તે વ્યવહાર છે કે, પ એક ૬ ઉપદિશે પાઠાં ૭ વ્યવહારનેરે ૮ નર્તન ૧૪.