________________
૩૮૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નદિય એ તે બાંધિએ, કાંઈ સમુદ્ર બાંયે ન જાઈ હે મિત્ત! લધુ નગ છેએ તે આહિએ, મેરૂ આરહ્યો ન જાઈ હે મિત્ત!
કાંઈ ૨ બાથ શરીરે ઘાલીએ, નગને ન બાથ ઘલાઈ છે મિત્ત! સરેવર હોય તે તરી શકાં, સાહામી ગંગ ન કરાઈ હે મિત્ત!
કાંઈ ! વચન કાયા તે તે બાંધીએ, મન નવિ બાંધે જાય મિત્ત! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ થાય છે મિત્ત!
કાંઈ ૪ એક સહજ મન પવન, જૂઠ કહે ગ્રંથકાર છે મિત્ત! મનરી દેર તે દૂર છે, જિહાં નહિ પવન પચાર છે મિત્ત!
મિત્ત કહે “મન ! ચલ સહી, તે પણ બાળે જાય છે મિત્ત! અભ્યાસ વૈરાગે કરી, આદર શ્રદ્ધા બનાય છે મિત્ત!
હું જાણું ઈયું બની આવેલે. એ આંકણી. ૬ કિહિ ન બાંધે જલનિધિ, રામે બાંધે સેત હે મિત્ત! વાનર તેહી ઉપરિ ચલ્યા, મેરૂ-ગંભીરતા લેત હે મિત્ત!
હું જાણું૦ ૭ શુભગે ભડ બાંધિએ, અનુભવે પાર લહાઈ હે મિત્ત! પડિઅરણા પડિઝમણને, ઈમજ કો પરયાય હે મિત્ત!
હું જાણું૦ ૮
બાથ ન ગગને. ૨ નદી સાહામી. ૩ શ્રદ્ધાવાન.