Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 262
________________ पारिवाज्यप्रतिपत्तिद्वारेण विनिवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिांसभक्षणस्य स्यात्, सा च सफला । इति चेत्तदभावे पारिवाज्याभावे नादुष्टता, प्राप्तिपूर्वकनिवृत्त्या अभावेऽभ्युदयादिफलाभावापत्तिलक्षणदोषपरिहार इत्यपि सङ्कटमायुष्मतः । यदाह-“पारिवाज्यं निवृत्तिश्चेद्यस्तदप्रतिपत्तितः । फलाभावः स एवास्य दोषो निर्दोषतैव न ॥१॥” ननु प्राप्तिः प्रमाणपरिच्छेद एव स चाशास्त्रीयमांसभक्षणेऽप्यस्तीति तन्निवृत्तेः फलवत्त्वमनाबाधम्, अन्यथा “प्राप्तमेव प्रतिषिध्यत” इति मन्त्रपाठवलाज्जलहूदे वह्निरपि सिध्येत्तन्निवृत्तेस्तत्र सत्त्वाद्, वस्तुतो निषिद्धनिवृत्तिर्न धर्मजननी किं त्वधर्माभावप्रयोजिका, निषिद्धप्रवृत्तेरधर्महेतुत्वेन तदभावे तदनुत्पत्तेः । निवृत्तिपदं चात्र पारिवाज्यपरमेव सर्वकर्मन्यासरूपस्य तस्य महाफलत्वोपपत्तेरिति न कोऽप्यत्र दोषः, इति चेन्न, तथापि “न मांसभक्षणे दोष” इत्यत्र मांसभक्षणपदस्य शास्त्रीयमांसभक्षणपरत्वे तददुष्टत्वे साध्ये भूतप्रवृत्तिविषयत्वस्य हेतोरनैकान्तिकत्वात्, प्रवृत्तौ विहितत्वविशेषणप्रक्षेपे च विशेष्यभागस्य वैयर्थ्यात्, फलतः पक्षहेत्वोरविशेषापत्तेश्च । किं चोत्सर्गतो निषिद्धं पुष्टालम्बनसमावेशेन क्वचित्कदाचित्कस्यचिद्गुणावहमपि स्वरूपतोऽदुष्टतां न परित्यजति । यथा वैद्यकनिषिद्धं स्वेदकर्म ज्वरापनयनाय विधीयमानं । न चात्र किञ्चिदालम्बनं पश्यामो विनाऽधर्मप्रवृद्धिकुतूहलादिति । अधिकं मत्कृतस्याद्वादત્પતતાયામ્ II૭-૧દ્દા. “પરિવ્રાજકપણામાં અધિકારનો પરિત્યાગ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનું મહાફળ પ્રાપ્ત થાય” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ પ્રમાણે માની લેવામાં આવે તો પરિવ્રાજકપણાના અભાવમાં દોષનો અભાવ નહિ રહેવાનું સંકટ આવશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે માંસ ખાવાના અધિકાર સ્વરૂપ ગૃહસ્થપણાનો પરિત્યાગ થાય છે, ત્યારે પરિવ્રાજકપણામાં માંસભક્ષણની નિવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. આશય એ છે કે ગૃહસ્થપણામાં પ્રોષિતાદિ વિશેષણોથી વિશિષ્ટ (ગ્લો.નં.૧૩માં જણાવ્યા મુજબ) માંસ ખાવું જ જોઈએ. પરંતુ પરિવ્રાજકપણાનો સ્વીકાર કરવાથી માંસભક્ષણથી તે નિવૃત્ત થાય છે. આ રીતે માંસભક્ષણની નિવૃત્તિ, પ્રાપ્તિપૂર્વકની થઈ શકે છે અને આ નિવૃત્તિ મહાફળવાળી છે. આ પ્રમાણેના કથનનું નિરાકરણ તવમાવે.. ઇત્યાદિ ગ્રંથથી કરાય છે. એનો આશય એ છે કે પરિવ્રાજકપણાનો અભાવ હોય ત્યારે પ્રાપ્તિપૂર્વકની નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ)નો અભાવ હોવાથી અભ્યદયાદિ ફળ પ્રાપ્ત નહિ થાય. તેથી મહાફળના અભાવની આપત્તિ સ્વરૂપ દોષનો પરિહાર કરવાનું પણ સંકટ પ્રાપ્ત થશે અર્થાતુ “માંસભક્ષણમાં દોષ નથી.' એમ કહેનારાને પારિવ્રાજયના અભાવે મહાફળના અભાવની પ્રાપ્તિ સ્વરૂપ દોષ પ્રાપ્ત થશે. શ્રી અષ્ટકપ્રકરણમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે- “પારિવ્રાજય જ જો નિવૃત્તિ (માંસભક્ષણની નિવૃત્તિ) હોય તો તેના અસ્વીકારથી જે અભ્યદયાદિ મહાફળનો અભાવ થાય છે તે જ મોટો દોષ છે. બીજા દોષને શોધવાની આવશ્યકતા નથી. તેથી માંસભક્ષણમાં નિર્દોષતા એક પરિશીલન ૨૫૯

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286