Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 273
________________ શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે - “બધા જ દુઃખી લોકોને આ રીતે તપસ્વી માનવા પડશે; દુઃખવિશેષના કારણે વિશિષ્ટ તપસ્વી માનવા પડશે. જેમ ધનવિશેષના કારણે ધનવાન કહેવાય છે તેમ દુઃખવિશેષના કારણે તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. આ રીતે તો મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી માનવા પડશે અને શમના સુખના કારણે જેઓ પરમસુખી છે એવા યોગી જનોને અતપસ્વી માનવા પડશે. ઉપવાસાદિ તપને તે અબુધ લોકો દુઃખસ્વરૂપ માને છે. કારણ કે તે કાયપીડા સ્વરૂપ તપ આર્તધ્યાનાદિનું કારણ છે. આ પ્રમાણે શ્રી અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે – “આહારથી વજિત એવા શરીરમાં ધાતુઓનો ક્ષય થાય છે. તે અવસ્થામાં અધિક સત્ત્વવાળા જીવોને પણ ચિત્તભ્રંશ થાય છે.' - આથી સ્પષ્ટ છે કે આર્તધ્યાનાદિનું કારણ હોવાથી તપ દુઃખ-સ્વરૂપ છે તેમ જ અશાતાવેદનીયકર્મના ઉદયથી તપનો ઉદ્ભવ હોવાથી તાવ વગેરેની જેમ તપ દુઃખસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે અનર્થનું કારણ હોવાથી આ તપ ત્યાગ કરવા યોગ્ય છે. લોકની માન્યતા મુજબ न ि२j मे. - माई 32413 ५२मार्थथी. मदो छ. ॥७-२५॥ અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરાય છે– यथासमाधानविधेरन्तः सुखनिषेकतः । नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ॥७-२६॥ यथेति नैतत्परोक्तं युक्तं । यथासमाधानं मनइन्द्रिययोगानां समाधिमनतिक्रम्य विधेः “सो य तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ । जेण ण इंदियहाणी जेण य जोगा ण हायति ।।१।।” इत्यागमेन विधानाद् । अन्तर्मनसि भावारोग्यलाभसम्भावनातः । सुखस्य निषेकतो निक्षेपाद् । इत्थमपि कदाचित्कस्यचिद्रवन्त्या अपि देहपीडाया आर्तध्यानाद्यहेतुत्वाद् बंहीयसा मानससुखेनाल्पीयस्याः कायपीडायाः प्रतिरोधात् । तदुक्तं-“मनइन्द्रिययोगानामहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत्कथं न्वस्य युक्त्या (क्ता) स्याद्दुःखरूपता ।।१।। यापि चानशनादिभ्यः कायपीडा मता (मनाक्) क्वचित् । व्याधिक्रियासमा सापि नेष्टसिद्ध्यात्र बाधनी ॥२।। दृष्टा चेष्टार्थसंसिद्धौ कायपीडा ह्यदुःखदा । रलादिवणिगादीनां तद्वदत्रापि भाव्यताम् ॥३॥” इति । तथा ज्ञानादीनामादिना शमसंवेगसुखब्रह्मगुप्त्यादिग्रहः, योगेन सम्बन्धेन । क्षायोपशमिकत्वतश्चारित्रमोहनीयकर्मक्षयोपशमसमुद्रवत्वान्न तप औदयिकत्वादनादरणीयं । तदाह“विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ।।१।।" शमादय एव क्षायोपशमिका न तु तप इति चेन्न गुणसमुदायरूपस्य तपसोऽशविवेचनेन पृथक्करणेऽतिप्रसङ्गात् । क्रोधादिदोषविरोधेन शमादीनामिव प्रमादादिदोषविरोधेन तपसोऽप्यात्मगुणत्वाच्च । क्वचिदार्तध्यानादिदोषसहचरितत्वदर्शनेन तपसस्त्याज्यत्वे च क्वचिदहङ्कारादिसहचरितत्वाज्ज्ञानमपि त्याज्यं स्यात् । विवेकिनां ज्ञानं न तथेति चेद्विवेकिनां तपोऽप्येवमिति समानमुत्पश्यामः ।।७-२६।। ૨૭૦ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286