Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 2
________________ નૂતન વર્ષાભિનંદન = ઘર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી................. .............. આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રામાણિક અને પ્રકાશમય બની રહો! આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહો! આ નૂતન વર્ષે આપનું જીવન સદ્ગણોની સુવાસથી મહેકી ઊઠો! આ નૂતન વર્ષે સ્વ-પર કલ્યાણ દ્વારા સાચી જીવનકળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આદરીએ. આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપી મોજાં ઊછળતાં રહો! આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે! આ નૂતન વર્ષે આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ ! આ નૂતન વર્ષે કુટુંબમાં, સમાજમાં પરસ્પર પ્રેમ, ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો. આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શુભેચ્છક : . ................................. સ્થળ : (દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ - GE)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 43