________________
નૂતન વર્ષાભિનંદન =
ઘર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી.................
.............. આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રામાણિક અને પ્રકાશમય બની રહો!
આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહો!
આ નૂતન વર્ષે આપનું જીવન સદ્ગણોની સુવાસથી મહેકી ઊઠો!
આ નૂતન વર્ષે સ્વ-પર કલ્યાણ દ્વારા સાચી જીવનકળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આદરીએ.
આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપી મોજાં ઊછળતાં રહો!
આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે!
આ નૂતન વર્ષે આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ !
આ નૂતન વર્ષે કુટુંબમાં, સમાજમાં પરસ્પર પ્રેમ, ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો.
આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શુભેચ્છક : .
................................. સ્થળ : (દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬
- GE)